________________
* હાર્દિક ક્ષમાપના જ.
ચતુર્વિધ શ્રી સંઘની સેવામાં પરમ પુનિત સુગ્રહિત નામધેય તાઠવર્ય પૂ આગમારક ધ્યાનસ્થ સ્વ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના હદયંગમ તાત્ત્વિક વ્યાખ્યા આદિને સંગ્રહ રૂપ આગમ જાતનું સંપાદન દેવ-ગુરુ કૃપાએ પૂ. ગચ્છાધિપતિના મંગળ આશીર્વાદ અને પૂત્ર તારકવર્થ ગુરુદેવશ્રીની વઇ કૃપા તથા મહામના સૌજન્યનિધિ વડિલેના હાર્દિકે શુભ ભાવના આદિના બળે યથાશક્તિ-યથામતિ કર્યું છે. છતાં કદાચ પશમની મંદતાથી કદાચ પૂ૦ નાગદ્વારકશ્રીના આશયથી વિરૂદ્ધ અગર શાસ્ત્રીય મયથી વિપરીત કંઈક લખાયું હોય તે, તે બદલ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાર્દિક નિખાલસતા પૂર્વક.
મિ. ચ્છા ... મિ.... દુ ક ... હું
'IST