________________
પુસ્તક ૪ થું
૨૯ રાખતી નથી. આજ કારણથી “તુuદ રતુથરિ “છvi તિલીબં, એ વગેરે સ્થળે હેતુ બતાવ્યું નથી.
એમ ન કહેવું કે આ આચરણ સાંવત્સરિક પર્વની જેમ પરાવર્તનાવાળી છે. કારણ કે સર્વ પૂર્ણિમા અને અમાવાસ્યાનું સૂત્રકારે અને પ્રકરણકારોએ આરાધ્યપણું કહેલું છે. એ બીજ વગેરેની આરાધનામાં વિરોધવાળી નથી. ].
પ્રશ્ન ૭૩ : “સત્યેવ સભ્યત્વે ચામg. ” (સમ્યકત્વ હોય છતે જ અણુવ્રત વગેરેનું ગ્રહણ વ્યાજબી છે, નહિ તે નહિ) એમ હરિભદ્રસૂરિએ ધર્મબિન્દુ પ્રકરણમાં કહેલ છે. રસ્થ પુળ -રમણોવાસાને (સમ્યકત્ર થયા બાદ શ્રાવક ધર્મ હોય છે, એ - વગેરે આવશ્યક સૂત્રમાં ગણધર ભગવંતે કહેલું છે.
આમ છતાં આ. શ્રી હરિભ્રદ્રસૂરિજીએ શ્રાવક પક્ષપ્રવૃત્તિ - વગેરેમાં ચેથા અણુવ્રતના પરવિવાહકરણના અતિચારના વિવેચનમાં માર્ગ પ્રવેશને માટે યથાભદ્રક એવા મિથ્યાદષ્ટિને પણ વ્રત આપવાનું માન્યું છે. બીજા પણ શાસ્ત્રોમાં ચો “યુદ્ધવા” જે સંસારની અસારતા સમજીને વ્રતના પાલનમાં ધીર હોય, તેને આચાર્યો માર્ગ પ્રવેશ માટે વ્રત આપે છે. એ વચનથી મિથ્યાદષ્ટિને પણ મહાવ્રત આપવાનું ફરમાવે છે, તે પછી તે વચને પરસ્પર વિધવાળાં કેમ ન કહેવાય?
પ્રશ્ન ૭૪ : “નહું ઘમસ્જરત્યે ” રૂારિ ઉપદેશવિધિ કેવા પ્રકારને છે કે જેથી યતિધર્મ, દેશવિરતિ, સમ્યકત્વ અને મઘાદિની વિરતિને સમાવેશ થાય છે. સમાવેશ ન થાય તે કેવી રીતે પૂર્વ-પૂર્વની અશક્તિ જાણ્યા પછી ઉત્તર-ઉત્તર ધર્મને સ્વીકાર થાય?
ઉત્તર. “૧૮ પાપસ્થાનક ન કરવા” એવી રીતે ઉપદેશ આપે તે રાવ ઘટે છે. કારણ કે મુનિને સર્વ પાપથી નિવૃત્તિ-વિરમવું છે, શ્રાવકને દેશથી નિવૃત્તિ, સમ્યગ્દષ્ટિને શ્રદ્ધા અને બીજાને માંસાદિક જે