________________
પુસ્તક શુ
आन्त्याधिदानेक-नदीष्णं शासनं जिन १ ।
सत्रागारं समारब्धं, समृद्धो नाऽभवं कथम् ||४३४ ||
હે પ્રભુ ! ઠેઠ તીથંકરપણું જેવી સમથ તમારૂં શાસન માટી દાનશાળા જેવું સમૃદ્ધ કેમ ન થયા. ?
ઉત્તમ પદવી આપવા માટે આપે શરૂ કર્યું, છતાં હું
अनर्थिनोऽप्यनेकेऽस्मादुद्धृता जन्तवो भवात् ।
દુ:વિનં ચાસમાનું ૨, f માંનોવ્રુત્તિ મો ? શાકા
હૈ પ્રલેા ! વગર માંગણીએ પણ ઘણા જીવા આપે સ'સારથી પાર પમાડ્યા છે! તેા દુઃખી અને હાર્દિક યાચના કરતા મને કેમ
ઉદ્ધારતા નથી. ?
विशेषेण कृपालुत्वं, सन्मतं दुःखसागरात् ।
परोद्धारे न मां किं त्वं दुःखमग्नं दृशेक्षसे ॥४३६||
માટે
હે ભગવન્ દુઃખના દરીયામાંથી બીજાને ઉદ્ધાર કરવા વિશેષથી કુપાળુપણું સજ્જનાએ જણાવ્યું છે, તે તમે દુ:ખમાં ડૂબેલા મને નજરે કેમ જોતા નથી ?
दुःखलेशस्य ना नवो द्वारादुद्धारको भवेत् ।
तत्त्वं दुःखाब्धिमग्नं मां समुद्धर जिनाधिप ! ||४३७||
૧૯
હે સ્વામિન્! થાડુ' દુઃખ દૂર કરવાથી ઉદ્ધાર કર્યો ન કહેવાય તેથી દુઃખ-સમુદ્રમાં ડૂબેલા મારા હૈ જિનેશ્વર ! ઉદ્ધાર કર!!!
FFER
મેાક્ષના અર્થીનું લક્ષ્ય
FREE
આત્માને સસ્કારાની ગુલામીમાંથી છેડાવવાની તમન્ના મેાક્ષાર્થી જીવના લક્ષ્યરૂપે હાય છે.
FERRE