________________
૫૪
આગમ જ્યોત
પણ ધર્મ કરું છું, એવા ઈરાદાથી પાપ કરે છે. હવે જે ક્રિયા માત્ર બેટી છે અને પરિણામ શુભ જોઈએ એ એકલે જ માર્ગ પકડીએ. તે તેનું પરિણામ એ આવે છે કે ધર્મ વર્ગ ઘણા જ મોટા પ્રમાણમાં વધી જાય છે અને માત્ર નાસ્તિકો જ અધર્મની કક્ષામાં બાકી રહેવા. પામે છે! પરિણામે બધા જ ધર્મ માનનારા છે અને પરિણામ. ધર્મના છે, તે એવાઓએ જે ક્રિયા આદરેલી હેય, તે ધર્મ ગણું. શકાય જ નહિ! શાસ્ત્રકારની કોર્ટમાં બનેની અરજી દાખલ થઈ છે. એ બેની અરજી દાખલ થઈ છે, તે ઉપથી સ્પષ્ટ માની લેવાનું છે કે બંનેને સંબંધ છે. હવે જ્યાં જેને જેને સંબંધ છે. ત્યાં ત્યાં દાવાઓ થવા જોઈએ એમ માની શકાય જ નહિ.' સંબંધ તે ધણી-ધણઆણી, મા-દીકરી, બાપ-દીકરો એ બધાની વચ્ચે હોય છે, પરંતુ તેમની વચ્ચે સંબંધ હોય છે, તેટલા જ માત્રથી તેમને કેટે જવાપણું નથી રહેતું. છેલ્લે નિર્ણય - સંબંધ થયા પછી તેમને કેટે જવાપણું થાય છે, તેને અર્થ એ છે કે એ બંનેમાં વાંધો પડ્યો છે. ક્રિયા અને પરિણામ એ બંનેમાં સંબંધ હતું. તેમને એ સંબંધ બગડ્યો, એટલે તેઓ ન્યાય લેવા માટે ગયા! એટલે શાસકાર મહારાજાએ એ ન્યાય આપી દીધું કે કિયાએ કર્મ અને પરિણામે બંધ! ક્રિયા અને પરિણામ બંને મળીને કાર્ય શરૂ કરે છે. તેમાં આકસ્મિક સંગે આવીને ઉભા રહે એટલે ક્રિયા પલટી જાય છે, પરંતુ પરિણામ પલટાતા નથી! હવે વિચારવાની વાત છે કે એ સંગોમાં બંધને આધાર કેની ઉપર રહે છે? ક્રિયા અને પરિણામને સંબંધ જેડીયે. પછી તે આધારે શુભ ક્રિયા અને પરિણામને આરંભ શરૂ થાય છે. તેમાં આકસ્મિક સંગે પરિણામ અશુભ પલટી શુભ થયા અને આકરિમક સંગે જ ક્રિયા શુભ હતી તે પલટીને અશુભ થઈ ગઈ. અશુભ ક્રિયા તે શુભ થઈ જાય છે એ સંયોગોમાં આત્માને કર્મનું બંધન કેને આધારે થવા પામશે? તે વિચારણીય છે!