________________
૪૦
આગમ જ્યોત
શરીરનું પિષણ કરનારે, પિતાના શરીરને પુષ્ટ કરનારે પિતાની દેહને ટકાવી રાખનારે પણ પાપી છે. સમ્યકત્વને મમ:
અયોગ્યરીતે ઘન મેળવવું એ જેમ ગેરવ્યાજબી માર્ગ છે, તેજ પ્રમાણે બીજા છે પછી ભલે તે એક ઈન્દ્રિયવાળા હોય કે તેથી વધારે ઇન્દ્રિયવાળા હોય તેમને ખાઈ જઈને શરીર પુષ્ટ કરવું એ પણ ગેરવ્યાજબી છે. આવી ધારણાથી જીવની સાચી શ્રદ્ધાવાળે આત્મા તે ફક્ત જે અચિત્ત આહાર છે તેજ આહાર લઈ શકે છે તે સિવાય બીજા કેઈ પણ પ્રકારને આહાર તે લઈ શકતું નથી. સાધુ માટે તેણે અચેતન ફાસુક આહારજ લેવું જોઈએ એ નિયમ છે. પરંતુ શ્રાવકો માટે તેમણે અચેતન ફાસુક આહારજ લેવું જોઈએ એ નિયમ નથી. આ વસ્તુને કેઈએ એ અર્થ કરવાનું નથી શ્રાવઠે સચેતન આહાર લે કે અફાસુક આહાર લે તે સઘળાને તેમને કાંઈ દેષ લાગતું નથી. જેને સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ થઈ છે, સમ્યકત્વને મર્મ જે સમળે છે તે આત્મા આવા શબ્દો કેઈપણ કાળે નજ ઉચ્ચારી શકે કે ચેતન આહાર લેવાથી અથવા તે અફાસુક આહાર લેવાથી એ આહાર લેવા માટે શ્રાવકને કાંઈ પણ દોષ લાગતું જ નથી.
ઉત્કૃષ્ટ શ્રાવક
અલબત્ત તમે સમ્યકત્વવાળા એવું કહી શકે છે ખરા કે સચેતન આહાર તથા અફાસુક આહાર વર્જવાની અમારી ઈચ્છા થાય છે, અને તેવું મન થાય છે. પરંતુ તે છતાં એ આહાર અમે વજી શકતા નથી! સમ્યગ્દષ્ટિ આ પ્રમાણે કહી શકે છે, પરંતુ તે એવું કહી શકતું નથી કે સચેતન અને ફાસુક આહાર લેવામાં સાધુને દોષ લાગે છે, પરંતુ તેથી અમને શ્રાવકોને દેષ લાગતું નથી. જે શ્રાવક આવા શબ્દો ઉચ્ચારે તે કહેવું પડે કે તેના એ શબ્દ મિથ્યાત્વને માર્ગ તરફજ ઝુકનારા છે, અને તેથી