________________
૩૦:
આગમ ચેત
ગૃહસ્થને ધર્મ કે? ખાળે ડૂચા અને દરવાજા ખુલી ગૃહસ્થ બાર વ્રતધારી પણ તે કીડીની વિરાધના ન કરે. મકડા સરખાની વિરાધના ટાળવા કુમારપાળ મહારાજા સરખા ચામડી કાપી નાખે. તેજ વ્યક્તિ બાયડી છોકરાના કેસ વખતે બચાવવા જાય કે શિક્ષા થવા દે? પતે માત્ર કાયાથી દયા પાળી, પણ આખા સંબંધીઓને અંગે પિતે બેટે બચાવ કરવા તૈયાર છે. પિતે પાંચસેનું નુકશાન હેય તે જુઠું ન બેલે, પણ કરે છેટી રકમમાં પકડાયે તે. બચાવવા ઉભેજ છે. બેટી સાક્ષીમાં ભાઈભાંડુ સપડાયા હેય, તે બચાવવા ઉ રહે. માત્ર પિતાના શરીરે પોતે ન કરવું. સંસારમાં
જ્યાં સુધી રહેવાને ત્યાં સુધી એ ફરજ આવી પડવાની. અઢાર પાપ સ્થાનકનું રાજીનામું તેનાથી બનતું નથી. પોતાની કાયાથી પિતે જ ન કરે તે માત્ર જાળવે. પિતાને બ્રહ્મચર્ય હેય, છોકરાએ સાક્ષાત્ કાર્ય કર્યું પિલીસે પકડે તે કેમ બચાવું? અધિકારીને ફિડું, સાક્ષીઓ કરૂં. સંસારની જાળમાં રહેલે પાપસ્થાનક છેડે તે ખાળે ડુચા તરીકે છે. તે નકામા નથી. કારણ તેને થાય છે કે
આ ખોટું થાય છે. મેહને લીધે કરૂં છું. છોકરાએ અપકૃત્ય કર્યું છે, પણ કુટુંબની આબરૂને અંગે આ કરવું પડે છે.” અંદરની જડ કપાએલી રહે છે. તે ધર્મ સમજે તેને રહે છે. એ માટે જ્યાં સુધી સંસારની કમિટીમાંથી રાજીનામું આપ્યું નથી, ત્યાં સુધી તેને અંગે જવાબદાર છે. પેઢી ખોલી તેમાં ફાયદા નુકશાનના જવાબદાર-જોખમદાર તમે છે, તેમ અઢાર પાપસ્થાનક કંપનીના ભાગીદાર છે. તેમાંથી રાજીનામું ન આપે ત્યાં સુધી ભાગીદાર છે. “અriાગો શારિત્ર્ય ઘal” ઘરથી નીકળવું, નીકળીને સાધુપણું લેવું બે વાત કહેવી પડે છે.
શંકા-અણગારીપણું લીધું એટલે ઘર છેડયું આવી ગયું, છતાં અહીં બે વાત શા માટે કહેવી પડી? પહેલાં રાજીનામું દે અને પછી નવી કંપનીમાં દાખલ થાય. જ્ઞાન દર્શન ચારિત્ર અગીકાર કરવાના અને સાવદ્ય ગ ત્યાગ કરવાના બે પચ્ચકખાણ