________________
આગમ ચેત
દાખલા તરીકે મ્યુનીસીપાલીટીના વેટ દેવાને હક્ક જેને મળ્યો છે. તે વોટ આપતી વેળાએ તે દેશનું કે સમાજનું હિત કરનાર છે કે નહિ તેને વિચાર કરે છે ખરે? વેડનું હિત ધારીને વેટ દેવાવાળા કેટલા? અહીં આગળ રાજ્યની, દેશની કે શહેરની બાબતે. સાથે મારે સંબંધ નથી. મારે તે પ્રયત્ન તમને ધર્મ સમજાવવાને. છે. વેડના કે ઘરના હિતને માટે તમારા વેટને ઉપયોગ કરે છે? કે લાગવગ, શરમ, દબાણ, લાંચ, રૂશ્વતને અંગે તમારી સ્વતંત્રતાને. તમે ગીરવી મૂકી છે? તમારું તમે જાણે. બાકી હું તે તમને સુધારવાને ઈરછું છું. લેકલ બેડની સ્વતંત્રતા નથી જાળવી શકતા તે પછી દેશની સ્વતંત્રતા કેમ જાળવી શકશો? ટુંકમાં મળ્યું છે. તેને સદુપયોગ કરતાં શીખે. હવે ચાલે મૂળ મુદ્દા ઉપર આવીએભયંકર શત્રુઓ :
તેવીજ રીતે આ આત્મા ખાવામાં સ્વતંત્ર હતે. જીભના જોરે વધે ના પાડવા છતાં તેલ-મરચાનું ખાવા લાગ્યો. આવી રીતે રસનાને તે વશ થઈ ખરી અવતંત્રતાને ગુમાવી બેસે છે. જીવ સુખની. ઈચ્છા રાખે છે અને તેને માટે પુણ્ય કરતા રહે છે, છતાં ઇદ્રિનું દબાણ થાય ત્યાં શું થાય? એટલું જ નહિ પણ ચાર પ્રકારના કષાયે ક્રોધ, માન, માયા અને લેભ કર્મરાજાની કતાર આપ
ને જ્યાં ચલાવે ત્યાં ચાલવું પડે ત્યાં શું થાય? ત્યારે હવે કહે કે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે પણ પિતાની પાંચ ઇદ્રિ અને ચાર કષા જેમ દેરે તેમ દેરાવું પડતું હોવાથી પાપ બંધાય છે. શું જૈને પરમેશ્વરને નથી માનતા?
આપણે ઈશ્વરને દૂષિત કરવા માટે તૈયાર નથી. જે લેકે નથી સમજતા તેઓ ડગલે ને પગલે ઈશ્વરને દેશ આપે છે. કેઈ મરે ત્યારે જેને માને કે આયુષ્ય હતું ત્યાં સુધી રહ્યો, જ્યારે અને ભગવાન પર મરનારને આરોપ મૂકે છે. જન્મ આપવામાં જેરૂ, પરણાવવામાં નિરધારવામાં પડ (અમે) અને કાંઈક નવા-જુની થાય.