________________
પુસ્તક રજુ
૪૧
-
૬ વ્યાખ્યાન ૧૩ ૨
સં. ૨૦૦૨ના ભાદરવા વ. ૧૦ શુક્રવાર તા. ૧૯-૯-૪૬
वचनाराधनया खलु. શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે હશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડપટ્ટી કરે છે. તે અનાદિકાળથી રખડપટ્ટીમાં એકજ ધ્યેય હતું. જન્મના સાધન સમજવા, મેળવવા ને અનુભવવા.
ઠેઠ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં કયું યેય?તે ભવના સાધને મેળવવા સમજવા ને અનુભવવા. પણ આગળ દ્રષ્ટિ નહોતી પહે ચાડી. બુરી દ્રષ્ટિવાળે તેને આગળ જેમ ધબ હોય તેમ મનુષ્ય સિવાયની બધી ગતિમાં આગળ ધબ. નારકી તીય ચ દેવતામાં આગળ ધબ.
તમે જરૂર શક કરી શકશે કે–એકેન્દ્રિયથી યાવત્ પંચેન્દ્રિય તિર્યંચમાં ધબ છે તેમાં પણ સમકિત દેશવિરતિવાળા, જે નારક દેવામાં સમકિતવાળા છે તેને ધમ કેમ કહેવાય ! વાત બધી સાચી, નારકીમાં દેવમાં ચેાથે ગુણઠાણું છે, તિર્યંચમાં ચેથું ને પાંચમું બને છે. તેમાં કોને આગલી દ્રષ્ટિ ધબમાં નથી. પણ મેક્ષ સુધી પહેલી છે. ઉપદેશથી કે પોતાના સ્વાભાવિક દ્રષ્ટિથી પહેચો. પણ મોક્ષ સુધી પહોંચવાની દ્રષ્ટિ સિવાય સમકિત છે નહિ.
શાસ્ત્રકારે નવ કહ્યા તે બેટા નથી. પણ અમે એકમાં અત્યારે માનીએ છીએ. તમે શાસ્ત્રકાર કરતાં ડાહ્યા! કેમ? તે તવાર્થકારે–
ત-વાર્ધશ્રદ્ધાનં સભ્યને” આમ કહીને નવતની શ્રદ્ધા કરવી તે સમકિત અને મોક્ષનું ધ્યેય તે સમકિત આમાં ખોટું નથી. પણ સોળ આની કહે ને એક રૂપિયે કહે તે બેમાં સાચું કેણ અને