________________
પુસ્તક ૨-જુ
૩૯ લુગડે ન આવે તે પણ ગંધ જતી નથી. તેમ આ જીવને પણ જે જે પ્રવૃત્તિ સંસ્કારો જે તેમાં ખ્યાલ ન હોય તે પણ પહેલા ભવના હિસાબે ચાલ્યા કરે છે.
તેમ ઉસૂત્ર બેલનારાને એવા સંસ્કારો અને અવળી કમપ્રકૃતિ ચૅટે તેથી અને તે સંસાર. બીજે ભવે સાક્ષાત્ તીર્થકરને જોગ મજે હોય તે પણ છાર ઉપર લીંપણ. પણ બેધિ વગરનાં જે છવો છે તેને અનંત સંસાર નથી.
મિથ્યાત્વવાળા માટે પહેલા ગુણઠાણથી ચૌદમાં ગુણઠાણાની વચમાં ધર્મતત્વનું આંતરું કાચી બે ઘડી. મિથ્યાત્વને મોક્ષ એટલે નથી નડતે તેટલે ઉસૂત્ર ભાષણકારને જે મિથ્યાત્વમાં ગયો હોય તેને નડે છે. તેવાને અમુક સાગરોપમ ૨૫મમાં મોક્ષને નિયમ નહિ, વખત જ નહિ. બીજા મિથ્યાત્વીને અંતમુહૂર્તમાં મેક્ષની પ્રાપ્તિને સંભવ, પણ આને નહિ. તેમ સમકિતમાં અંતમુહૂર્ત માત્ર આંતરું. જિનેશ્વરની જોખમદારીને જોખમમાં નાંખનારાને અનંતા કાલે પણ સમકિત પામવાને વખત નહિ આવવાને, માટે સમકિ. તને નાશ તે પણ અંતમુહૂર્ત હોય તે ઉસૂત્ર માટે નહિ પણ અનંત સંસાર રખડે પડે.
આ બે વસ્તુને જેનારો જેને શું કહે? પિતાના ગુણ ચાલ્યા જાવ, પ્રાણુને નાશ થાવ, મરણના પ્રસંગને વહોરી લે, યાવત્ મરણને વહોરી લે. જેઓ ચુસ્ત જેનો હોય, સાચા જેન નામ ધરાવનારા હોય તે મરણ વહેરી લે પણ ઉત્સુત્ર બોલે નહિ.
ગરબડીયું બેલ્યા પિતાથી સાધુપણું નથી પળાયું, પરિવ્રાજકપણું રાખ્યું છે. તેમની સાથે વિચારે છે. જે પૂછવા આવે તે બધાને સાધુને ઉપદેશ આપે છે, અને તેમને દીક્ષા અપાવે છે. હવે માંદા પડ્યા કોઈક પ્રસંગે, તે વખતે કોઈ સાધુએ ખબર ન લીધી. ત્યાં તેના મનમાં થયું કે અવસ્થા છે, મનુષ્ય છે, પરિચિત છે. પણ સાજો થાઉં તે કઈક ટેકે તૈયાર કરું. સાજા થયા પછી પ્રતિબંધ કરીને સાધુ પાસે મોકલવા માંડ્યા. કપિલ નામના રાજકુંવરને પ્રતિબંધ થયેમરિચિએ સાધુ પાસે મોકલ્યું, ત્યાં ગયે ને પાછો