________________
૨૫
પુસ્તક ૨-જુ કહેવું પડ્યું? તે સમકિત પામવું બહુ દુર્લભ છે. અનંતી વખત મનુષ્યપણું, સાધુપણું, નવ રૈવેયકપણું મળ્યું હતું, પણ સમકિત દુલભ હતું; પણ આ ઉપરથી તેમાંથી ચલાયમાન ન થવું જોઈએ. તેમાંથી ચલાયમાન થવું, તે દુર્લભ વસ્તુને છોડવાનું.
આ બધા કરતાં સમકિત દુર્લભ છે. તે મળેલી ચીજનું અખંડપણે પાલન થવું જોઈએ, રક્ષણ થવું જોઈએ. જે સમકિતનું અખંડપણે પાલન રક્ષણ કરે તે જ ચારિત્રવાળાની માફક આઠ ભવમાં મેક્ષે જાય. આ શાસ્ત્રકારને નિયમ. સમકિતની સ્થિતિ આરાધના કેટલી વખતની હોય તે? તેના જવાબમાં કહેવામાં આવ્યું કે જઘન્ય આરાધના આઠ વખત જ.
પૂ આ. હેમચંદ્રસૂરિજી મહારાજે ગશાસ્ત્રમાં તેમ જ ભગવાન ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં તથા શ્રાવક પ્રકરણમાં જણાવ્યું છે કે –“સર્વાંતિ મવાન્તરષ્ટા ... સમકિતની આરાધનામાં આઠ ભવે મોક્ષે જાય. સમકિતની વિરાધના નાશ અપ્રાપ્તિ તે અનંતા ભવો કરાવે. મનુષ્યપણું, સાધુપણું, રૈવેયકપણું મળે તે પણ તે મળે નહિ. આ માટે સમક્તિ દુલભ. તેને માટે આ વાક્ય છે.
ખરી રીતે છેતાએ ત્રણ જાતના હોય છે. પરિણામી, અપરિણામી, અને અતિપરિણમી. જે શાસ્ત્રને અંગે પરિણામી હેય, તે શાસ્ત્રનું વાક્ય જે મુદ્દાથી હોય, તે મુદ્દાથી ધારે, અને તેને અવળું કે હદ બહાર ઉંધુ ધારે તે એ અપરિણામી અને અતિપરિણામી
પરિણામી કોને ગણાય? તે જે મુદ્દાએ શાસ્ત્રકાર વાક્ય ઉચ્ચારણ કર્યું હોય તે મુદ્દાએ વાક્ય ધારે, સમજે ને વિચારે તે પરિણામી એવા વાક્યને જેઓ અપરિણામી તેઓ કહે છે કે, સાધુપણું શું કહે છે? એ મુહપતિ અનંત વખત કર્યા. આ વચનને ઉપગ શા માટે કર્યો? તે સાધુપણાને, વિરતિને, ચારિત્રને રોકવા શાસ્ત્રકારે આ મુદ્દાએ કહ્યું છે.
ઈચ્છકારિ ભગવાન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી! સામાયિક સાધુપણું લેવા આવે તેને શાસ્ત્રકાર એમ કહે કે સામા