________________
વર્ષ–૫, -૧ જોઈએ કે ત્યાગમયપણાને લીધે નિગ્રંથ પ્રવચન એ જ શાસન છે અને આનન્દાદિક શ્રાવકેનાં વૃત્તાંતે જોશે કે પ્રથમ જ तेमाने सहहामि णं भंते ! णिग्गंथं पावयण पत्तियामि० रोएमि० એ પ્રતિજ્ઞાઓ અંતઃકરણપૂર્વક જાહેર કરવી પડે છે અને પછી તેઓ इणमेव णिग्गंथे पावयणे अढे १ परमढे २ अने सेसे अणढे ३ से વિચારવાળા સદાને માટે થાય છે અને તે નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરવાની અશક્તિ તેઓ ઘvor of સે ર૦ વગેરે અન્ય નિગ્રંથ પ્રવચનને આદરનારાઓનું બહુમાન જાહેર કરવાપૂર્વક જણાવી પિતાની શક્તિ મુજબ વ્રતાદિકને ગ્રહણ કરે છે અને પિતાના આશ્રિતને પણ તત્કાલ તે અંગીકાર કરાવે છે.
અર્થાત્ શાસનશબ્દથી કેવલ ધારેલ વાતે લેતાં નિ થતાની રૂચિ કરવી અને આખા જગતને તે નિર્ગથતાની રૂચિ તથા આચરવા પ્રયત્નશીલ થવું અને કરવા તે અર્થ લે. લોકાંતિક દેવની મહત્તા
આ સર્વ હકીકત એટલા જ માટે જણાવી છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના અવનાદિક કલ્યાણકના મહોત્સવને પ્રસંગે તીર્થકર ભગવાનેની અભિલાષા સિવાય માત્ર તેમના પુણ્ય પ્રતાપે ઇંદ્રાદિકના આસને કેમ ડોલે છે? તેની શંકા થાય નહિ અને જે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના ચ્યવનાદિ વખતે જ્યારે ઈંદ્રોના આસને ડેલે તે પછી પરે પકારને માટે અપાતા સંવછરીદાનની પહેલાં લેકાંતિક દેવતાઓ કે જેઓ બહુધા અનંતર ભવે જ ક્ષે જનારા છે અને જેઓને પરંપરાગત રિવાજ જ એ છે કે ત્રિલેકનાથ તીર્થકરોને ત્રિલોકહિતકારી એવા તીર્થને પ્રવર્તાવવા માટે જરૂર વિનંતિ કરવી. એવાઓના આસને ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના પુણ્ય પ્રતાપે ડોલે તેમાં આશ્ચર્ય જ શું? આવા લેકતિના આસને ડેલાવવામાં જેને પુણ્ય પ્રતાપ જાજવલ્યમાન