________________
વર્ષ-૫ પુ
૫૧ દીપકનગર જૈન સોસાયટી, જૈનસંઘના જ્ઞાનખાતામાંથી, અમ
દાવાદ, શાંત સ્વભાવી તપસ્વીની પૂ. સાધવીશ્રી રેવતી શ્રીજી મ.ના
ઉપદેશથી. ૫૧ જેન મરચન્ટ સોસાયટી, અમદાવાદ, પૂ. સરસ્વતીશ્રીજી મ.
(સાગર સમુદાય)ના ઉપદેશથી. ૫૧ શ્રી જેન છે. ધર્મોત્તેજક મંડળ, ઈન્ટર, પૂ. વ ણ સા.
શ્રી મનહરશ્રીજી મ.ના ઉપદેશથી.
૫૦ એક સદ્ગૃહસ્થ તરફથી જામનગર,
૫૦ પારેખ ચુનીલાલ દુર્લભજીના ધર્મપત્નિ ચંદનબેન-જ્ઞાન
માતામાંથી ભાવનગર
૫૦ દાદાસાહેબ જેનઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી ભાવનગર ૫.
વિદૂષી સા. શ્રી સુતારાશ્રીના મ.ના ઉપદેશથી હ. અજવાળીબેન,
૪૮ પૂ. સાધ્વીશ્રી રત્નરેખાશ્રીજીની વડી દીક્ષા પ્રસંગે લુણાવાડા
પધારેલ બહારગામના સદગૃહસ્થો તરફથી, લુણાવાડા, ૫, સા. શ્રી વિચક્ષણાસ્ત્રીજી મ. (સાગર સમુદાય)ના ઉપદેશથી.
૩૦ ચંદુલાલ મગનલાલ શાહ, સાઠંબા, સંયુક્તાબેનની દીક્ષા નીમિત્ત.
૩૦ શાહ સુમતીલાલ મેહનલાલ જામનગર, ૫. સુશીલસાગરજી * મહારાજના ઉપદેશથી.
૨૫ શ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય, અમદાવાદ, પૂ. પંન્યાસજી,
માના ઉપદેશથી.