________________
૨૧૬
આગમ ચેતા ૨. અન્ય ધર્મને માનનારા રાજામહારાજા છે, છતાં પિતાના ધમને તીર્થોને કરરહિત પિતે નથી રાખી શક્યા તેમજ નથી તે યાત્રિકોને કર વગર ભયે યાત્રા કરવાની સગવડ કરી.
જ્યારે આ જૈનશાસનને માનનારે વ્યાપારીવર્ગ છે અને તીર્થ સ્થાનના રાજાએ અન્યધમિપણા આદિને લીધે અનેક પ્રકારે દ્વેષબુદ્ધિ ધરીને પણ કરને ભાર નાખે છે, છતાં યાત્રિકોને વગર કર ભથે યાત્રા કરવાની સવડ કરી શકે છે.
૩. તીર્થયાત્રાને માટે યાત્રિકના સાથને ભક્તિ કરવા પૂર્વક તીર્થયાત્રા કરાવવાનું માન કેઈ પણ ધરી શકે તે આ જૈનશાસનને માનનારાજ વર્ગ છે.
૪ યાત્રિકને ભક્તિભાવથી ભજન કરાવવારૂપ જે શ્રી સંઘજન જેવું વિધાન કરનારને આ શાસનને શણગાર તરીકે માનનારોજ વર્ગ કરે છે.
૫ જૈનધર્મને માનનાર તરીકે સાધર્મિકપણાના સંબંધથી આરાધ્ય ગણ દરેક સ્થાને દરેક વર્ષે વાર-તહેવાર સાધમિકેનું વાત્સલ્ય કરવાને ઉપદેશ કરનારાને તે સત્ય માનનારને ધર્મ ગણનાર આ જૈન વગ છે. - ૬ ધર્મ ધમ તરીકે આરાધનાને દા આ વર્ગમાં જ સતત અને સારી રીતે જ પ્રવર્તે છે.
૭ આ ધર્મને માનનારો વર્ગ જાતિવાદને અંગે નહિં પૂજનારો અને ગુણવાદને અગેજ પૂજા માનનારે છે.
૮ આ ધર્મ માનનારાઓમાંજ પરસ્પર સરખા ધર્મવાળા ગણીને આરાધ્યઆરાધક ભાવના પ્રવર્તે છે.
૯ ત્યાગનું ધ્યેય ઉત્તમ માની સત્યાગીને જ દેવ તરીકે આદ્યસંગના ત્યાગીને જ ગુરૂ તરીકે અને હિંસાદિકના ત્યાગને ધર્મ તરીકે માનનારે આ જૈનશાસનને અનુસરનારાઓને જ વર્ગ છે.