SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૫ -૩ ર૭૭ અને તે બદલાની આશા વગર પિતાની ફરજ વિચારીને આપે છે અને તે પછી છેવટની કક્ષાએ મારાથી ભલે વ્રત અનુષ્ઠાને ન થાય, પણ મારે પૈસો તે એવા કાર્યની સેવામાં વપરાય છે ને? એવી ભાવનાથી દાન આપે છે. આ બધા અપૂર્ણ આત્માને પૂર્ણત્વની કક્ષાએ જવાના પગથીઆ છે; સુપાત્ર દાનની મહત્તા પણ અહીં જ છે. મારી પૌગલિક સંપત્તિ એ સંયમ માર્ગ મોક્ષ-માર્ગની સેવામાં તે વપરાય છે ને એ દાનની ભાવના જ્યાં છે સુપાત્રે દાન છે અને તેથી જ સુપાત્રે દાનની મહત્તા પણ ગાવામાં આવી છે. શીલધર્મનું મહત્વ દાન શોભે પણ તે શીલથી જ શોભે છે. જે શીલ ન હોય તે દાનની શોભા જરાય નથી. જો તમે દાનને જ ધર્મ કહી દેશે તે ધર્મ શ્રીમંતને ત્યાં રજીસ્ટર થઈ જશે. શ્રીમતે દાન આપતા જશે એટલે બીજા ભામાં પણ તે દાનથી વધારે વધારે શ્રીમંત થતા જશે અને ગરીબોની એ સ્થિતિ આવશે કે તેઓ દાન ન આપી શકવાથી ભવભવાન્તરેમાં વધારે અને વધારે ગરીબાઈમાંજ આવતા જશે. વારૂ! જેનામાં દાન આપવાની શક્તિ નથી પણ મેક્ષની પૂરેપૂરી ભાવના છે, તે જે અશક્તિને લીધે દાન ન આપે તે તેમાં તેને દેષ પણ શે કાઢવાને હોય? ધારો કે એક માણસ ધાડ પાડીને પૈસા લાવે છે અને એ પૈસાને ઉપગ તે આંગી કરવામાં કરે છે તે શું એ તમે વ્યાજબી ગણશો? એટલાજ માટે દાનની સાથે શીલ હેય તે જ તે દાનની મહત્તા ગણવામાં આવી છે. દાન શેભે છે તે સદવર્તનવાળાનું જ લે છે બીજાનું નહિ. દાન દીધું પણ તે સદ્વર્તનથી જ દીધું અને દાનથી સદ્વર્તન પ્રાપ્ત થયું તે મેક્ષે જવાને માર્ગ સહેલે થયે સમજી લેવું, પરંતુ જે દાન દીધું અને ભાવનામાંથી અથવા સદ્વર્તનમાંથી ખસી ગયા તે પછી હતા ત્યાંના ત્યાં!
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy