________________
આગમ ત રાગ-દ્વેષને ઉત્પન્ન કરનારી કે કર્મબંધનું કારણ નથી. આશ્રવ-બંધના કારણે અવ્યાબાધ રાખવા છે, સંવર-નિર્જરાના કારણે બંધ કરવાં છે. બે વઢતા હોય તેમાંથી એકને હાથ પકડીએ બીજો છૂટે મારે તે તે છોડાવવા ગયેલા કહેવાઈએ તેમ ધર્મના કારણે છોડવા માટે સમજણની જરૂર નથી એમ કરે છે, પણ આશ્રવ, બંધના કાર્યોમાં તે સમજણ વગર જરૂરી મનાય છે.
અજ્ઞાનવાદથી સન્માર્ગમાં રૂકાવટ
નાનું છોકરૂં ગરમીથી રૂએ, ચુંટી ભરે તે રેવું તે કેણે કહ્યું હતું? તે તે તેને સ્વાભાવિક છે. સુખને સંતેષ દુઃખની અપ્રીતિ તે સ્વભાવિક છે. આશ્રવ અને બંધના કારણે અનાદિથી રહેલા છે. સમજણથી સંવર-નિર-મોક્ષ મેળવવા હતા તેમાં તું આડે આવે!
અનાદિકાલીન પ્રવૃત્તિમાં અજ્ઞાનવાદથી વધારે
પ્રવૃત્તિ તે આશ્રવ-બંધની ઘાંચીના બળદ જેવી ચાલુ છે. સંવરની પ્રવૃત્તિ કરતા હતા તેને રેકી દીધે. એકને બાથમાં ઘાલીને માર ખવડાવ્યા. ધર્મ માર્ગે ચાલનારને સમજણ નકામી ગણાવી ને સંવર-નિર્જરાના કારણું બંધ કરાવ્યા. સંવર-નિર્જવા કરતે હતે તેને રોકી દીધો. આશ્રવ-બંધના કારણે ચાલ્યા કરે. તે અજ્ઞાનીની સ્થિતિ હું મું છું તેના જેવી છે. અજ્ઞાન વ્યાવહારિક નથી-વ્યવહાર જ્ઞાનથી જ ચાલે છે
આ અજ્ઞાનવાદીનું કહેવું છે કે–સમજણ હોય ત્યાં ભયપ્રીતિ–અપ્રીતિ થાય, તેથી રાગ-દ્વેષ થાય તેથી કર્મબંધ થાય ને સંસારમાં રખડવું પડે. તેને પુછીએ કે તું સમજણથી બોલે છે કે અણસમજણથી? અજ્ઞાનવાદી અજ્ઞાન સારૂં છે સમજણ નકામી છે!