________________
૧૪૦
આગમ જાત છુટો પડે છે કે નહિ થયેલાથી છુટા પડે છે? અપાદાનથી નહિ થયેલ છુટે છે. થયેલે ધર્મ છે નહિ, ધર્મ છે તેને પ્રમાદને નિષેધ કરે છે ? કે ધર્મ નથી તેને પ્રમાદને નિષેધ કરે છે ? મહાવતેની અજ્ઞાનવાદીની વિચિત્ર વ્યાખ્યા
હિસાણા વિભ-હિંસાથી વિરમે. ત્યાં હિંસા કરવાથી વિરમે એમ ન કહેતાં હિંસાથી વિરમે કહ્યું. હિંસામાં જોડાયે હેય તેને વિરમવું પડે. “મૃષાવાસાર વિરમ” મૃષાવાદથી છુટા પડવાનું જણાયું મૃષાવાદ હતું કયાં ? જે બાળપણથી જુઠું બોલતા નથી તેને મૃષાવાદ ન લાગે. અહીં જીવની હિંસા કરતા ન હતા, જૂઠું બોલતા નહોતા તેનાથી વિરમવાનું શું? ચેરી, રંડીબાજી, મમત્વ વિગેરે ન કરતા હોય તે વિરમવાનું શું? વિરમવાના આ બધા પચ્ચકખાણ ખોટા? આમ બીજે બેલે છે. “તેને પાછું જણાવ્યું કે પંચેન્દ્રિય ચઉરિન્દ્રિય આદિની હિંસા કરતે હોય તેનાથી હું બેલતે હોય તેને બંધ કરવાનું, આ કેને કહેવાય તે તે હિંસા જુઠ, ચેરી, રંડીબાજી, મમત્વ કરતે હોય તેને કહેવાય કે ન કરીશ. જે કરતે હોય તેનાથી જુદા પડવાનું હોય.” અજ્ઞાનવાદીના તને ખુલાસે
આવી રીતે જેઓ કહેતા હતા. તેને શાસકાર કહે છે કે એકલું મલ્યા અંગે પ્રીતિ આદિનું વિચારવાનું હતું નથી. મળેલામાં જેટલે વિચાર તેના કરતા ન મળેલામાં વિચારને પાર નહિ, તૃષ્ણ કેની? તે નહિ મળેલાની. પ્રસંગ કે ચાલુ ? તે કઈ વખતને? કેઈ વખત તે શા માટે? માટે પ્રતિ એકલી મળેલામાં છે કે અપ્રીતિ એકલા મળેલામાં રહે છે. તેમ નથી. ચોર આવે ત્યારે ચારથી ડર લાગે તેમ નથી. પણ તે ન આવે. હેય તે પણ તેને ડરથી તાળાં મારે છો. મળેલાને ભય પ્રીતિ હેય. અપ્રીતિ હોય તે નિયમ નહિ.