________________
૧૧
આગમિક ગંભીર આ પુસ્તકના લખાણને ગુરૂગમથી વાંચી વિચારી પોતાનું આત્મશ્રેય ભવ્યાત્મા સાથે એ શુભ કામના સાથે વિરમું છું
વીર નિ. સં. ર૪૯૬
વિ. સં. ૨૦૨૬ ભા. વ. ૧૧ શુક્ર ગુમાનજી જૈન મંદિર જૈન ઉપાશ્રય પ્રતાપગઢ (રાજસ્થાન)
વિનીત શ્રમણસંધ સેવક, પૂ. ગુરુદેવ ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મા, ચુણે પાસક
મુનિ અભયસાગર
છે. ટે...ક...શા...ળી.વ્યા.... ખ્યા... ... અગિયારમું ગુણસ્થાનક =
મેક્ષની સીડીનું લપસણું પગથિયું. છે છે કર્મ – સર્વ રીતે સાંસારિક રીતે અસાધ્ય વ્યાધિ. તે જન્મ– વગર કબૂલાતે કબૂલ થયેલી ચીજ, જ્ઞાન – જેમાં મોક્ષનું સાધ્ય હેય.
–પૂ. આગામો શ્રીના “પ્રશમરતિ” વ્યાખ્યાનોમાંથી )