________________
વર્ષ-૫ પુ-
1શ તે બીજ. તે બીજ હેવાથી ગેટલે વાવવાથી શું થાય? તે કેરી. તેમ વચનની અભિલાષા ઉપદેશ. તારવાની અભિલાષાએ બંધાયેલું તીર્થ કરનામકર્મ તે ભગવાય શાથી?તે ધર્મદેશનાથી.
આઠ પ્રતિહાર્યો ચેત્રીશ અતિશય, પાંત્રીશ વાણી ગુણમય પણ બધું ફલ નહિ. ખરૂં ફલ તે ધર્મદેશના છે. તીર્થંકરપણુનું સ્વરૂપ શું?
માટે ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીર મહારાજાને પ્રશ્ન કર્યો–હે ભગવાન તીર્થંકરપણું આમ બંધાય પણ તે ભેગવવાનું શી રીતે? ત્યારે ભગવંતે કહ્યું કે-ખરું ફલ ધર્મદેશના. ધર્મદેશના ખરૂં ફલ સાધ્ય હેવાથી તીર્થકરની મહત્તા કહે. પણ મુખ્ય ફલ. એ જન્મથી તીર્થંકરપણાનું મહત્વ છતાં ચ્યવન કલ્યાણકને, ચૌદ સુપના જુવે જન્મ મેરુપર્વત ઉપર મહત્સવ કરે, દીક્ષા વખતે એકઠા થાય, કેવલજ્ઞાન સમવસરણ રચાય તે કેને પ્રભાવ? તે તીર્થકરને. છતાં તે બધી વાડ અને વેલા પણ વૃક્ષનું મૂલ. દેશના દેવી છે. તે મૂલફળ સિદ્ધિ હેવાને લીધે શાસ્ત્રકારને કહેવું પડયું, તે તીર્થકર નામકર્મને ઉદય કેને તે કેવલીને. દેશના કયારે દે? તે કેવલજ્ઞાન પામ્યા પછી. છદ્યસ્થ છતાં મુનિ વ્યાખ્યાન કેમ આપે?
હેજે સવાલ થશે કે-આજકાલના પિથી ઉપરથી જ્ઞાન મેળવવાવાળા દેશના દે તેને લાયક ગણીએ, તે પછી જન્મથી ત્રણ જ્ઞાન દીક્ષા પછી ચાર જ્ઞાનવાળા તે કેમ દેશના ન દે? તીર્થકર
સ્વદષ્ટ તે સમજાવે કે પરદષ્ટાંતે સમજાવે? તે સ્વદષ્ટાંતે સમજાવે તે રીતે સમજાવવા જોઈએ. સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્રનું ફલ કર્મક્ષય અને મોક્ષ પ્રાપ્તિ. તે ન થાય તે આંગળી ચીંધવી પડે. પણ તે ચીંધવાનું તીર્થકરને હેય પણ પિતાને દષ્ટાંતરૂપ થવું જોઈએ.
પિતે જે શાસન આચર્યું, આરાધતા ગયા તેનું ફલ કેવલજ્ઞાન તે દેખાડવાનું. તે કયારે દેખાડાય? તે પિતાને કેવલજ્ઞાન થાય