________________
વર્ષ–૫, ૫-૨ કારણ જણાવતાં અરા ર ા એમ કહી સંસારનું કારણ એક અસંયમ છે એમ સ્પષ્ટ જણાવે છે, અર્થાત કદાચ તમામ પણ અમે એ સાધુપ્રતિકમણુસૂત્રના અર્થમાં તે એમ પણ લઈ શકત કે મિથ્યાત્વ અને અજ્ઞાનથી પડિક્કમને પાછા હઠવાની માફક એક પ્રકારના અસંયમથી પણ પાછ હહું છું. એવો અર્થ કરી એકદેશીયતા અસંયમની માની લેત. પણ અહિં નિયુક્તિકારના વચનથી તે સંસારના કારણમાત્રને નિર્દેશ હેવાથી એકદેશીય કારણ તરીકે અસંયમ કહે છે, એમ કહી શકાય તેવું નથી.
જે કે વસ્તુતાએ તે સાધુપ્રતિક્રમણનાતે વિશે વાળા સૂત્રમાં પણ એકદેશીય પ્રતિક્રમણ છે એમ કહી શકાય એમ નથી, અને વૃત્તિકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી વગેરે તેમ એકદેશીય પ્રતિક્રમણ છે એમ ગણવાની સ્પષ્ટ મનાઈ જ કરે છે. મિથ્યાત્વ અને અજ્ઞાન ગૌણ કેમ ?
એટલે યતિપ્રતિક્રમણ અને આ નિર્યુક્તિના વાક્યથી એટલું નક્કી થઈ શકયુ કે– - મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિ એ ત્રણે સંસારના કારણે છતાં મિથ્યાત્વ અને અજ્ઞાનને ગૌણુ કારણ તરીકે ગણવાં અને અસંજમને મુખ્ય કારણ તરીકે ગણાવું.
તેથી જ ભગવાન નિયુક્તિકાર મહારાજે અને સાધુપ્રતિ. ક્રમણુસૂત્રકારે અસંજમનું પ્રતિકમણીયપણું સ્વતંત્રપણે લીધું
અને સંસારકારણુપણું પણ સ્વતંત્રપણે લીધું, અને તેવી રીતે કેઈ પણ શાસ્ત્રકારે કઈ પણ સ્થાને એકલા મિથ્યાત્વનું કે એક્લા અજ્ઞાનનું પ્રતિકમણુયપણું કે સંસારકારણુપણું વતંત્રપણે લીધું નથી.
એટલે સ્પષ્ટ થઈ ગયું કે મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિ એ ત્રણેનું સ્વતંત્રપણે બંધકારણુપણું કે સંસાર