________________
વર્ષ–પ, પુ
આ બધી વાતની અપેક્ષાએ સ્પષ્ટ થશે કે કષાય અને છઘસ્થતા રહિતને તે કર્મબંધની વાત શી કરવી? પણ સકષાયસાધુની પણ જયણાવાળી પ્રવૃત્તિ હિંસાવાળી હેય તેપણ કર્મબંધને કરાવનાર
નથી.
કષાયરહિતને છતી પ્રવૃત્તિઓ કર્મબંધ ન થાય તે સિદ્ધાંત
ઉપરની હકીકત સમજનારા મનુષ્યોને હવે સમજાવવાની જરૂર નહિ રહે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના સિદ્ધાંતે એ વાત નિશ્ચિત છે કે –
કર્મબંધનનું કારણ બની પ્રવૃત્તિ નથી, પણ ક્યાયે થાવત્ પ્રમત્તદશાની હયાતી જ કમબંધનું કારણ છે, જ્યારે આ હકીક્ત બરોબર સમજાશે ત્યારેજ અન્યદર્શનકાએ માનેલે– કરે તે ભરે કરશેતે ભેગવશે. વગેરે સિદ્ધાન્ત વ્યર્થ અને અણસમજ ભરેલે છે-એમ સ્પષ્ટ સમજવા સાથે પાપથી પાછા નહિં હઠવું
એ રૂપ અવિરતિ એજ કર્મબંધનું કારણ છે, એમ સમજાશે. મિથ્યાત્વ ને કષાય તે પાપના કારણે નહિ?
જે કે સામાન્ય રીતે કર્મબંધના કારણે તરીકે મિથ્યાત્વ અવિરતિ કષાય અને ગે એ ચારેને ગણાવવાનાં વચને સ્થાને સ્થાને શાસ્ત્રકારોએ જણાવેલાં છે.
પણ અહિં સંસારમાં ભટકાવનાર એવા સાંપરાયિકકર્મોના બંધને વિચાર કરી અથવા કટફલ દેવાવાળા કર્મબંધનનો વિચાર કરી આપણે આગલ કષાયને કમબંધનના કારણ તરીકે જણાવ્યા. પણ તેનું કારણે તપાસીએ તે સ્પષ્ટપણે માલમ પડશે કે મિથ્યાત્વ અને અવિરતિ એ બને કષાયનાજ પ્રભાવરૂપ છે.
કારણ કે કેઈપણ મિથ્યાત્વવાળો અનન્તાનુબંધીના ઉદય વિનાને હેતેજ નથી. અને અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના