SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ક આગમ જ્યોત પણ આજ્ઞા માનવા માટે થપાયેલા રાજામાં શાણપણના અધિકપણાને અંગેજ રાજાપણું આવતું હેઈ, સત્તા અને શાણપણને પ્રતિસ્પદ્ધિ પણું થવાને વખત આવે જ નહિ. સારા–ટા રાજાઓની રીતભાતે સત્તાને લીધે અને આજ્ઞા મનાવવા માટે થઈ બેસનારા રાજાએને શાણપણથી દૂર રહેવું પાલવી શકે અને માત્ર સત્તાને આડંબર જ સાચવ પડે. આજ્ઞા મનાવવા માટે થએલા રાજાઓને પિતાનું માન, સન્માન લેક પાસે બળાત્કારે પણ જળવાવવા પડે, જ્યારે આજ્ઞા માનવા માટે થપાયેલા રાજાઓ માન, સન્માન રાજાની મરજી વગર પણ પ્રજાજને જાળવે. આજ્ઞા મનાવવા માટે થએલા રાજાઓ જ્યારે રાજ્યને કે રાજાને ફાય કરનાર હોય તેવાને અધિકાર આપી નવાજે અર્થાત એમ કહીએ તે ચાલે કે રાજા કે રાજ્યને ફાયદો કરનારાના અપરાધ ઘણે ભાગે તે પ્રશંસાપાત્ર જ બને, પણ કઈ નહિ તે છેવટે તે અપરાધ કરનારાઓ શિક્ષાપાત્ર તે ન જ રહે, જ્યારે આજ્ઞા માનવા માટે થપાએલા રાજાઓના રાજ્યમાં બલસંગ્રહની જરૂર ઘણી ઓછી રહેવા સાથે વધારે શાણાઓના સંગ્રહની જરૂર રહે, અને શાણપણની અધિકતાએ જ અધિકારનું અર્પણ થાય. આજ્ઞા મનાવવા માટે થએલા રાજાઓને અન્ય પ્રજાજનેથી અધિક સદ્ધિ-સમૃદ્ધિ એટલા જ માટે એકઠાં કરવાં પડે કે તે અધિક એકઠી કરેલી ત્રાદ્ધિ-સમૃદ્ધિથી પ્રજાજને પર મારી સત્તા અવિચલ બને, જ્યારે આજ્ઞા માનવા માટે થપાએલા રાજાઓની ઋદ્ધિ-સમૃદ્ધિની અધિકતા પ્રજાજને કરે અને તે એટલા જ માટે કે દુષ્ટોના દમનમાં અને શિષ્ટના પાલનમાં તેને ઉપગ થાય. આજ્ઞા મનાવવા માટે થયેલા રાજાએ દંડદ્વારા કે કરદ્વાર. આવેલી લક્ષ્મીને ઉપયોગ બહુધા પિતાના અને પિતાના કુટુંબ
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy