________________
આગમયાત
લઈ જવાથી ઇંદ્રનું આવાગમન થશે અને તેજ ઇંદ્રના પ્રશ્ન અને અંગે ઐન્દ્રબ્યાકરણની ઉત્પત્તિ થશે એ પણ ભગવાન મહાવીર મહારાજે અવધિજ્ઞાનના ઉપયાગથી જાણ્યુ હાય અને તે ઐન્દ્રવ્યાકરણ દ્વારા જગતના ઉપકાર અને શાસનની જડ સ્થાપાશે એમ ગણ્યું હાય અને તેથી લેખશાળામાં લઈ જવાના અધ આડંબર થવા દીધા હાય તા તે પણ પરોપકારને અંગે ગણવામાં કોઈ પણ જાતની હરકત જણાતી નથી.
તે લેખશાળાનયનની ક્રિયામાં બાહ્ય દૃષ્ટિ અને વર્તમાન સ્થિતિએ પડિત અને વિદ્યાથી આને મળતા લાભ વિચાર્યોં હાય તે અને અભ્યતર દષ્ટિએ ભવિષ્યને માટે ઐન્દ્ર ન્યારણની ઉત્પત્તિથી જંગતને લાભ થવાના વિચા) હાય અને તેથી તે લેખશાળાનયનની ક્રિયા થવા દ્વીધી હાય તા તે પાપકારનિરતપણાને લીધેજ થયું એમ કેમ નહિ કહેવાય ?
જો કે સ્વાભાવિક રીતે રાજપુત્રી ઉદારદિલના હાઈને દાતાર હાયજ છે પણ વિશિષ્ટ પ્રસંગને અંગે વિશિષ્ટપણે દેવાતાં દાને વગર પ્રસંગે દેવાતાં નથી, માટે તે લેખશાળાના પ્રસંગ થવા દીધા તા જ તે વિદ્યાથીએ અને પડિતાને ચેાગ્ય દાન અને સન્માન મળ્યું,
વળી જે મહેતાજી પાસે ભગવાન્ મહાવીર મહારાજ રૂપ બાળકને લઈ જવામાં આવ્યા તે મહેતાજીના પશુ ખાલકાલથી રહેલા સદેહા જે તે પ્રસંગે દૂર કરવામાં આવ્યા એમ જે સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રકાર જણાવે છે તે પણ એક દૃષ્ટિએ પરાપકારજ છે અને તે પરોપકાર પણ લેખશાળાનયનના પ્રસંગનેજ આભારી છે.
દ્રિમહારાજનું સ્વાભાવિક રીતે ભગવાન મહાવીર મહારાજની સેવામાં આવવું બનવું અસંભવિત નહેાતું, પણ લેખશાળના પ્રકરણને અ ંગે ઈંદ્રના આવવાથી જગતમાં જે મહિમા તીથ "કરપણાના ગબર્દશાથી અવિચળ ત્રણ જ્ઞાન હાય છે એ માબતના સામિત