________________
માગમાત
પ્રવૃત્તિ
K
અનાદિથી દરેક તીથકરની પદ્ધિતરતપણાની હાય છે, એવી માન્યતા સ્વીકારવામાં અડચણુ નથી.
જો કે જૈનશાસ્ત્રોને જાણનાર સામાન્ય પણ વ્યક્તિ એકેન્દ્રિયપણામાં તે શું પણ વિકલેંદ્રિય અને અસ જ્ઞીપણામાં પણ કેવળ વ્યવહાર મનેયાગ હાઈ દેવ-ગુરુના બહુમાનને અંગે જોઈતા મનેાચાગની હાજરી માનવા પણ તૈયાર થઈ શકે તેમ નથી, છતાં સકલાગમરહસ્યવેદી તરફથી જેવી રીતે ઓળી જેવી મહા અસજઝાયમાં આચાર્યાદિ પદવી માટે કાલગ્રહણની શુદ્ધિ આકાશમાંથી મળી ગઈ, તેવી રીતે કાંઈક આ પણ શુદ્ધિ કાઈક રહસ્યવેદી તરફથી મળી જાય, તા જૈતજનતાને ઘણાજ આનંદના વિષય થાય,
ચાલુ અધિકારને અંગે ભગવાન્ મહાવીર મહારાજે સભ્ય કૃત્વ પ્રાપ્ત થવા પહેલાં પણ સાધુઓને અંગે દાખવેલું પાપકારિ પણું જે જણાવવામાં આવ્યું છે, તે શ્રમણ ભગવાન મહાવીરની અતિશયતા માટે છે એ વાત તેા લેખક અને વાચક ને જાણેજ છે, પણ તેવી શ્રમણ ભગવાન મહાવીરની અતિશયતા કરવાથી બીજા તીર્થંકરાની અવજ્ઞા થઈ ગઈ એવું માનવાનું આ સમૂિ મસંતાનને કયાંથી સૂઝયુ*? તે તે તેજ જાણે.
કેમકે તે લેખકની અપેક્ષાએ તેા આસન ઉપકારી મહા વીર મહારાજ છે, માટે તેમના કલ્યાણકે ઉજવવા એવું કહેનાર ભગવાન્ હરિભદ્રસૂરિજી અને કલ્પસૂત્રમાં ભગવાન મહાવીર મહારાજનું ચરિત્ર પહેલું લાવવા માટે જિનેશ્વર મહારાજના ચરિત્રોના અનુક્રમને ઉથલાવી પશ્ચાતુપૂર્વી કરનાર યુગપ્રધાન શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીજી ઈતર જિનેશ્વરની અવજ્ઞા કરનારામાં આગેવાન થાય તે સ્વાભાવિક છે, પણ સંમ્મૂચ્છિમાને પૂર્વ પુરુષોના વિચાર કરવાના કે સંબંધ રાખવાના ન હાય તે સ્વાભાવિક છે.
તે સંમૂછિમના સંતાને યાદ રાખવુ કે છાણુમાંથી થએલા વીંછીને પેટમાંથી વી'છી નીકળે છે, તેવી રીતે
'