________________
* પ્રાસંગિક
અનંત ઉપકારી વીતરાગ પરમાત્માની વાણી ખરેખર ભવવનમાં ભટકતા અજ્ઞાનમૂઢ પ્રાણીઓ માટે સચાટ માગ દશ કરૂપ છે.
વિષમ કલિકાલમાં વીતરાગ પ્રભુની વાણીને ખાલજીવા તત્વ દૃષ્ટિના વિકાસ કેળવી સમજી શકે, તેવા અથંગલી પૂ. આગમાદ્ધારકશ્રીના વ્યાખ્યાને હૃદયંગમ અને માર્મિક છે, એ વાત આખાલશે।પાલ પ્રસિદ્ધ છે.
એટલે વાત્સલ્યસિંધુ પરમ તારક પૂ. ગચ્છાધિપતિ આચાય ભગવતની અનુગ્રહભરી કરૂણા દૃષ્ટિથી પરિપૂર્ણ મંગલ આશીર્વાદમય પ્રેરણા પામીને આગમ જ્યાત”ના સ'પાદનના ભાર તાડના ફળને હાથથી મેળવવાના કુબ્જ–વામન માનવની પ્રવૃત્તિની જેમ પરમ પુનિત દેવગુરુની અચિંત્ય શક્તિ મળે સ્વીકાર્યો.
ગત ત્રણ વર્ષોંમાં યથામતિયથાશક્તિ પૂ. આગમાદ્ધારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાના માહિની સામગ્રી અનેક પુણ્યશાળી મહાનુભાવા પાસેથી મેળવી વ્યવસ્થિતરૂપે સંકલના કરી ત્રૈમાસિકના છૂટક ચાર કા તરીકે રજુ કરી.
પૂ. આગમાદ્ધારકશ્રીના ટંકશાળી ચિરસ્થાયી સાહિત્ય પ્રતિ હાર્દિક મમતા દાખવનારા કેટલાક મુરબ્બી મહાનુભાવાની પુણ્ય સૂચનાથી ચારે અંક સળંગ લેગા-એક પુસ્તકારૂપે આ વર્ષથી પ્રકટ થાય છે, તેમાં એકદરે સપાદન અને સામગ્રીની સકલના વ્યવસ્થિતરૂપે થાય તેમ લાગે છે,