SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આ સથળે એ પ્રેમનું પુરાણ વાંચવા આગળ પડે છે, અને જબાપના વાત્સલ્યને ભૂલી જઈ સ્ત્રીની સનેહસાકળમાં સાડાવાઈ હોય છે, તેઓએ આ અભિગ્રહનું અંતર્ગત પ્રથમ પગથીયું પણ જાયું નથી. એમ ચોકખું કહી શકાશે. માટે આ અભિગ્રહની વાત કરનારે પ્રથમ પતે એ અભિગ્રહ કે નિયમ કરે જ જોઈએ કે “સરવને નાશ થાય તો પણ, અને સ્ત્રી-પુત્રાદિકની ચાહે જેવી દશા થાય તે પણ હું માતા–પિતાથી જુદે રહી તેના સનેહને અંત આણીશ નહિ આવે અભિગ્રહ કે નિયમ કર્યા સિવાય આ હકીકતથી વિપરીત પણે વર્તનારા માટે એમ કહેવું જોઈએ કે તે કેવલ અભિશહની વાતને બોલવાને લાયક થવાને ઉપરને નિયમ બાંધવાની અને તે પ્રમાણે વર્તવાની યુવકેની પહેલે નંબરે ફરજ છે. જો કે આવી રીતે નિયમ બાંધીને પણ આ અભિગ્રહના નામે તે યુવકે દીક્ષા રોકવાના અર્થમાં તે વ્યાજબી ઠરવાના નથી, કેમકે - અભિગ્રહનું તત્વ જે આગળ ઉપર જણાવવામાં આવશે તે તત્વ તે યુવકે બુદ્ધિવાદ અને જમાનાને નામે બહેકાયેલા હોવાથી સ્વતંત્ર પણ નહિ સમજે તે ચગ્ય રીતે સમજાવવાથી કે કહેવાથી તે જરૂર સમજશે. પ્રભુ મહાવીરના અભિગ્રહનું રહસ્ય શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અને સાતમે હિમે છે અભિગ્રહ કર્યો તે શિક્ષાને રોકવાને માટે જ કેમ? આ શંકાનું સમાધાન સમજતાં હેજે સમજાશે કે ગર્ભાવસ્થામાં પણ રહેલા હામણુ ભગવાન મહાવીર મહારાજને મોક્ષનું જ સાધ્ય હેવાથી તેનું મુખ્ય અને અવિચલ કારણ દીક્ષા જ છે, એમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જરૂર ધ્યાનમાં લીધેલું હોવું જોઈએ. અને તેથી બમણુ ભગવાન મહાવીર મહારાજને આમા તેવી ગર્ભાવસ્થામાં પણ દીક્ષાના રંગ જ રંગાયે હે જોઈ છે, અર્થાત્ જગતમાં પિતરની પાસે થઈને રસ્તે જતે સુચાર કોઈના ખેતરમાં બાવળીયાને પણ મનથી ઘાટ કજ કરે, તેવી રીતે પ્રમાણે ભગવાન મહાવીર
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy