________________
૨૦૨૫ ના વર્ષમાં શ્રી આગમ
જ્યોતના સ્થાયી ફંડમાં લાભ આ લેનાર સદ્ગહની નામાવલી !
[ “આગમ ચેતના સ્થાયી કેશ અને ભેટ ખાતે આવેલ રકમની નૈધ વર્ષ ૩ પુ. ૪માં આવેલ છે. ત્યાર પછીના નવા નામની નેંધ અહીં આપી છે. ] ૨૫૧ શ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય નાગજીભૂધરની પિળના
જ્ઞાનખાતા તરફથી પૂ. મુનિશ્રી અભ્યદયસાગરજી મહારાજના
ઉપદેશથી તથા પૂ. રાજરત્નસાગરજી મહારાજની પ્રેરણાથી. ૨૦૦ જૈનસંધ, રામપુર કેડા તરફથી, તપસ્વિની પૂ. સાધ્વીશ્રી
રેવતીશ્રીજી આદિના ઉપદેશથી. ૨૦૧ વિજયદેવસૂરિ જૈનસંઘ ઈને જ્ઞાનખાતામાંથી ડઈ ૫.
ગણિવર્ય શ્રી વિમલસાગરજી મહારાજશ્રીના શુભ ઉપદેશથી ૧૦૧ શેઠશ્રી લાલભાઈ સારાભાઈ શેઠની પિળ, અમદાવાદ, ૧૦૧ શ્રીપંચપળ જેનશે. મૂર્તિપૂજક સંઘને ઉપાશ્રય અમદાવાદ
તરફથી પૂ. ગણિવર્ય શ્રી કંચનસાગરજી મહારાજના શુભ
ઉપદેશથી. ૧૦૧ ગાંધી વાડીલાલ શામળદાસ કપડવણજ, હ. ગુણવંતભાઈ
૫ સાધ્વીશ્રી તારકશ્રીજીના ઉપદેશથી. ૧૦૧ પરી કુબેરદાસ પ્રભુદાસ કપડવણજ, હ. મફતભાઈ શ્રીયુત
કેશવલાલ રતનચંદ પરિખની દીક્ષા નિમિત્તે. ૧૦૧ શ્રીયુત મનુભાઈ બુધાલાલ એન્ડ બ્રધર્સ કોલ્હાપુર, ૫.
ગણિવર્યશ્રી યશોભદ્રસાગરજી મહારાજની પ્રેરણાથી.