SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ આથી બસને અ ક્ષરદેરી સાર અર્થની રપર આગમત માગે તે વખતે જે કે ધનિકની પાસે બીજે ધનિક જે દુકાનને કે ઘરને માલિક છે તેની પાસે તે લેણદારને કે યાચનારને અપાય એવી વસ્તુ છે, છતાં તે મૂલ ધનિક પેલા ધનિક પાસેથી ઉછીની લઈને આપવાનું ન કરે પણ તે લેણદાર તથા વાચકને પિતાને ઘેર આવવાનું જ જણાવે, તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજા કેવલજ્ઞાન પામી શાસનને અર્થ થકી નિરૂપણ કરવાને શક્તિમાન હેવાથી અન્યશાસનના આલંબને ધર્મોપ્રદેશ પ્રવર્તાવે નહિ તે અસ્વાભાવિક નથી. આજ કારણથી શાસ્ત્રકાર મહારાજાએ ભગવાન જિનેશ્વરદેવને અર્થની પ્રરૂપણ કરનાર માને છે, તથા અર્થના આત્મારામવાળા માને છે. જિનેશ્વરદેવને અર્થની પ્રરૂપણ કરનાર માને છે તથા અર્થના આત્માગમવાળા માને છે. જિનેશ્વરદે સૂત્રના આત્માગમ અનતરાગમ કે પરંપરાગમવાળાએ ન હોય અને અર્થની અપેક્ષાએ પણ અનનરાગમ કે પરંપરાગમવાળાએ ન હોય. ભગવાન જિનેશ્વરે તે કેવલ અર્થની અપેક્ષાએ કેવલ આત્માગમપણાની સ્થિતિ તે સ્વયંસંબુદ્ધપણું થઈ શાસનપ્રવર્ત. કપણાની દશા કેવલજ્ઞાન મેળવ્યા પછી થાય ત્યારેજ થાય.. માટે શ્રી જિનેશ્વર ભગવાને છઘસ્થપણામાં ઉપદેશ આપતા નથી. આ ઉપદેશ શાસન સ્થાપવાની અપેક્ષાએ સમજ. જેથી સામાન્ય રીતે ઉત્પલ અને દ્વિશર્માને અગાર ધર્મ અને અણધાર ધર્મ કહો ચડકેશિયાને “સુણ ગુજ હaોરાયા” કહી બુઝ સ્વાતિદત્તને જીવસિદ્ધિને અંગે જે પ્રશ્નના ઉત્તરે જણાવ્યા એ સર્વ હકીકતને અવિરોધ રહેશે. ભગવાન મહાવીર મહારાજે કેવલજ્ઞાન ઉત્પન્ન થવા સુધી કરેલ મૌનને અભિગ્રહ પણ આપેક્ષિક હો તે પણ આના અનુસાર સમજી લેવાય તે છે, અને તેથી જ તેમાં ગોશાલા વગેરેની હકીકતમાં ભગવાનનું બોલવું એ અભિગ્રહને બાધક નથી. અર્થાત ભગવાન મહાવીર મહારાજાનું મૌન જેમ કુલપતિ અને એમના
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy