________________
રિઆગણુ જથૉતા
વીરનિ. સ. જીવ જીહજી ૨૪૬ A જિળ મારે વિ. સં. ૨૦૨૬ 8 અઠ્ઠા ચિયરે
છે છે
આગમ સં
૧૯ વર્ષ ૪ પુસ્તક ૪
છે. આ
આ ઘ ઉપદે શ ક તીર્થકર ભગવાન જ કેમ ?
છે
(વર્ષ ૪ પુ. ૩થી ચાલુ) આધસમ્યફવમાં પણ સ્વયંસંબુદ્ધ હેય કે?
આગળ જણાવ્યા પ્રમાણે ત્રિલેકનાથ તીર્થકર ભગવાને પણ અનાદિકાલથી મિથ્યાદશનાદિવાળા હોય છે. આ જગે પર ધ્યાન રાખવાની જરૂર છે કે સામાન્ય રીતે સુદેવ સુગુરુ કે સુધર્મને કુદેવ કુગુરુ કે કુલમરૂપે માને અથવા કુદેવ કુગુરુ કે કુલમને સુદેવ સુગુરુ કે સુધમરૂપે માને તે મિથ્યાત્વ ગણાય છે, પણ તે લક્ષણ આભિગ્રહિક નામના મિથ્યાત્વને અગે છે અને એવું મિથ્યાત્વ તે સંપિચેન્દ્રિય શિવાયના પ્રાણીને કે મોક્ષની ઈચ્છા પણ નથી થઈ તેવા પ્રાણીને આભિગ્રાહિક ભાવમિથ્યાત્વવાળા પ્રાણી સિવાયને હોય જ નહિ,