________________
વર્ષ ૪-૫, ૧ રસ્તે છે. એમ જણાવાય છે પણ તે ભગવાન ઉમાસ્વાતિ વાચકજીનું સૂત્ર અન્યમતથી જેનમતની સમાલેચનાને અંગે નથી, પણ જૈન દર્શનમાં પ્રવર્તેલા ભવ્ય અને મોક્ષના માર્ગને જણાવવા પુરતું છે, અને આજ કારણથી તેમાં સમ્યફશબ્દ જોડવાની જરૂર પડી છે. જ્ઞાન અને ક્રિયામાં “સમ્યક સમદ કેમ નથી?
શાજિયાખ્યા મોક્ષ એ સૂત્ર ઈતર દશનેની માન્યતાના જવાબ રૂપે છે.
“એકલા જ્ઞાનથી, એકલી ક્રિયાથી, જ્ઞાન અને ક્રિયા બનેની સ્વતંત્રતાથી, જ્ઞાન મુખ્ય અને ક્રિયાની ગૌણતાથી, ક્રિયા મુખ્ય અને જ્ઞાનની ગૌણતાથી મોક્ષ સધાય છે.” એવું જેઓ માને છે, તેઓને એ જાણવું જરૂરી છે કે હતું કે જ્ઞાન અને ક્રિયા બન્નેની મુખ્યતા હોય તે જ મોક્ષ થઈ શકે એવી વિશિષ્ટતા જણાવવાની હેવાથી પાકિયા જ્યાં મોક્ષ એ સૂત્રમાં સમ્યકૂશબ્દ જોડવાની જરૂર રહી નહિં
જ્યારે ભગવાન મહાવીર મહારાજના વચનને સાચા માને અને તેમના કહેવા પ્રમાણે પદાર્થોની માન્યતા કરે ત્યારે મહાવીર મહારાજના બંધનું જ્ઞાન લેતાં સમ્યગ દર્શન આપોઆપ આવી જ જાય અને જ્યારે સમ્યગદર્શન આવી ગયું અને તેને આધારે જ્ઞાન અને ક્રિયામાં પ્રવૃત્તિ થઈ ગઈ તે પછી સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ ભગવાન ઉમાસ્વાતિ વાચકને જણાવેલ મેક્ષમાર્ગ આપે આપ સિદ્ધ થઈ ગયે, અર્થાત્ ભગવાન ઉમાસ્વાતિ વાચકજીનું વચન જેનદર્શનમાં દાખલ થયેલા તર્કનું સારીઓ માટે છે.
શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું વચન છએ દર્શનમાં રહેલા છના સમુદાયને ઉદ્દેશીને જેનદર્શનની વિશિષ્ટતા જણાવવા સાથે મેક્ષના કારણે જણાવવાવાળું છે. * *
આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તવ વિજ્ઞાનને વિસ્તાર કરતાં માત્ર મેક્ષના હેતુઓ જ ઈતર દર્શનથી વિલક્ષણરૂપે