________________
. ર૨૨-૪
આગામીત દ્રષ્ટિજોષ . જેમ સૂર્યને સૂક્ષમ દ્રષ્ટિથી જવાની જરૂર રહેતી નથી. કેમકે
વયં પ્રકાશમાન હોવાથી સર્વત્ર પ્રકાશને ફેલાવે છે તેમ ચંદ્ર પણ સ્વયં પ્રકાશિત બને છે. સૂર્ય અને ચંદ્રની પાછળ નકલીને હરડે નથી, પરંતુ જ્યારે આંખમાં રેગ થયે હોય ત્યારે તે પણ એકથી અધિક દેખાય તેમ દ્રષ્ટિમાં રેગ થાય ત્યારે એકની એક ચીજ અનેક રૂપમાં દેખાય તેવી જ રીતે જ્યાં નકલીની ભેળસેળ હોય ત્યાં ખરી વસ્તુ ઓળખવી મુશ્કેલ થઈ પડે છે. મૂળ વસ્તુને કદી ન છોડે
એવી જ રીતે ધર્મને પ્રકાશ પણ સ્વયં એાળખાઈ શકે છે છે કે તેની નકલ કરનારા ઘણા હોય છે પરંતુ નકલ કરવામાં તેને દંભ અને બનાવટ ઘણી કરવી પડે છે. અને એ નકલ કરનારાઓને આડંબર-બેટી ધામધૂમે, ખટપટ અને કાવાદાવાજ કરવાના હોય છે, તેમાં ભેળા અજ્ઞાન છ દીવાના પતંગીયાની માફક ઝંપલાય છે. જ્યારે તેઓને સત્ય વસ્તુનું ભાન થાય છે ત્યારે તેઓ ખરેખરા પિક મૂકીને રડી ઉઠે છે, અને ફરી સામું જોવા કે સાંભળવાની પણ દરકાર કરતા નથી, એટલે ઇમીટેશન નકલ કરનારથી સાવધ રહી ખરા મૂળ ધર્મને નહિ છોડ જોઇએ. ધર્મને માથે ધૂળ ઉડાડનારા
ધમ પણ આજે નકલીપણાથી વીંટળાયેલું છે ત્યારેજ બારીક બુદ્ધિથી જોવાની આજ્ઞા ફરમાવી છે. જે આર્યપ્રજા ધર્મને સારે અને ઉચ્ચ ગાનારી અને અધર્મને ખરાબ તથા નીચ ગણનારી એજ આર્ય પ્રજાના સંતાને આજે ખરા ધર્મને માથે ધૂળ ઉડાડનારા પાયા છે. તે
પડીમાં-ઈતિહાસમાં વાંચ્યું હશે કે લડાઈઓ ઘણી થઈ તેમાં જર, જમીન અને જેરૂની લડાઈ સિવાય બીજું કાંઈ વાંચ્યું છે? ધર્મના ઝગડા કરી વાંચ્યા છે? મહાભારતનું યુદ્ધ કે રામ