________________
છે અથી, સમર્થ તથા અપ્રતિષિદ્ધ હોય તેજ છે છે શ્રવણ કે શિક્ષણ માટે છે
અધિકારી છે !
દેશનાકાર-૫. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી
આનન્દસાગરસુરીશ્વરજી મહારાજ લૌકિક વ્યવહારમાં તેમજ કેત્તર વ્યવહારમાં
વિધિ વિના વર્તનારે વિંડબના પામે છે. ટીકાકાર મહારાજા આચાર્ય મલવારી શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજા ભવ્ય જીવના હિતાર્થે અનુગ દ્વારા સૂત્રની વ્યાખ્યા કરતાં પ્રથમ સત્રમાં પાંચ જ્ઞાનનું કથન કરતાં તેને અંગે જણાવી ગયા કે
પાંચ જ્ઞાનનું કીર્તન એજ નંતી છે, જેને શાસ્ત્રોમાં નદી મુખ્ય મંગલ રૂપ છે, સૂત્રકાર પણ પાંચ જ્ઞાનની કથનરૂપ નદી કહે છે, તે રૂપે મંગલ કરે છે. અનુગ આવશ્યકને કહેવાના છે, આવશ્યક સૂત્ર છે, ઉત્કાલિક કાલિક તથા અંગપ્રવિષ્ટાદિને સંબંધ જ્ઞાન માત્રમાં લેવા હેવાથી પાંચ જ્ઞાનના કથનની પ્રથમ આવશ્યકતા હતી.
અનુગ, મતિજ્ઞાન,અવધિજ્ઞાન,મન પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનને કરવાને નથી, કેમકે તે ચારેય સ્થાપ્ય છે, તે જ્ઞાનના ઉદેશ, સમુદેશ તથા અનુજ્ઞા થતા નથી, માટે તેને અનુગ પણ થતું નથી.
ને જ્ઞાનનાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા માત્ર શ્રુતજ્ઞાનનાજ થાય છે, માટે શ્રુતજ્ઞાનને અનુગ પણ થાય છે, દશવૈકાલિકની ટીકા કરતાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહરાજ સ્પષ્ટતયા જણાવે છે કે જેનાં હવેશ, સમવેશ તથા અનુજ્ઞા થયા હોય તેને જ અનુગ હોય છે,