SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ શe આગમાયાત અહિં જીરૂ અનુજ્ઞામાં તે સાફ સાફ બીજાને ભણાવવાની આજ્ઞા કરે છે. કેવી રીતે ભણાવવાની આજ્ઞા? અખ્ખલિતપણે બીજામાં (ઇતરમાં), તે પિતૃઋણ, ગુરૂસણ એમ ઋણ (દેવું) ગણાવવામાં આવે છે, પણ અહિં તે ફરજ કહી છે. ગુરૂ તેવી આજ્ઞા મનસ્વીપણે નથી કરતા. કહે છે કે –“જે ક્ષમાશ્રમણ પૂજ્ય ગુરૂઓએ મને આ જ્ઞાન આપ્યું છે તેમણે પણ મને અખ્ખલિતપણે જ્ઞાન આપવાની અનુજ્ઞા આપેલી જ છે, એને માટે હું પણ તને તેવી જ અનુજ્ઞા આપું છું. હું તે માત્ર ટપાલી (Postman પિસ્ટમેન) છું. ખરા જ્ઞાનદાતા તે પૂર્વજો જ છે. છે. શાસ્ત્ર ભણાવવું તે ઉદ્દેશ તેમાં સ્થિર કરવું તે સમુદેશ અને તે શા બીજાને આપવાની સંમતિ તે અનુજ્ઞા . . આ વસ્તુને બરાબર ખ્યાલ આવશે તે આદિ મંગલ, મધ્ય મંગલ તથા અંત્ય મંગલનું સ્વરૂપ તથા ફળ સમજાશે, ઉદેશમાં શાસ્ત્ર ભણવાનું છે, માટે આદિ મંગલ નિવિદને પાર પમાય તેવા ફલને આપનારૂ છે. મધ્ય મંગલ શાસ્ત્રમાં સ્થિરતા થવા અર્થ છે, તથા ત્રીજું અંત્ય મંગલ શાસ્ત્રના અવિચ્છેદ્ર, શાસ્ત્રની અખ્ખલિત પરંપરા માટે છે. અર્થાત શિષ્ય-પ્રશિષ્યાદિમાં ઉત્તરોત્તર પરંપરા એ શાખા ચાલુજ રહે તે માટે છે. આ તમામ મંદીરૂપ મંગલનાં કુલ તરીકે છે. , આ તમામ પ્રતજ્ઞાનમાં શકય છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, સપર્યાવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં આમ બનતું નથી. અર્થાત્ તેમને ઉદેશ, સમુદેશ કે અનુજ્ઞા કાંઈ પણ હોતું નથી. અને તેથી તે જ્ઞાને સ્થાપનીય ગણાયા છે. શંકા–આ વાતને ઉદ્દેશ, સમુદેશ તથા અનુજ્ઞાની કરી પણ અધિકાર તે અનુગ ચાલે છે તેમાં ઉદ્દેશાદિને સંબંધ છે? અનુયાગ થાય છે કે નહિ ? જેના ઉદ્દેશ, સમુદેશ તથા અનુજ્ઞા થાય તેને જ અનુગ *
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy