________________
આગમાત માનતું! પણ જૈન દર્શન જ્ઞાન અને ક્રિયા બન્નેના સચાગથીજ માક્ષ માને છે.
જ્ઞાન અને ક્રિયાના સંચાગ કહીને તેએ એમ જણાવે છે કે જે કેટલાક મત વાળાએ જ્ઞાન અને ક્રિયા બન્ને ને મેાક્ષના ઉપાય તરીકે માને છે. એટલે કે જ્ઞાન અને ક્રિયામાં મેાક્ષ પ્રાપ્ત કરવાની સ્વતંત્ર શક્તિ માને છે. અર્થાત્ કેટલાકે જ્ઞાનવાળા હાય અને ક્રિયાવાળા ન હાય, તા પણ તે જ્ઞાનના પ્રભાવથીમાક્ષે જઈ શકે અને તેવી જ રીતે કેટલાકેા ક્રિયાવાળા હાય અને જ્ઞાનવાળા ન હાય, તા પણ તે ક્રિયાના પ્રભાવે માક્ષે જઈ શકે છે.
એવી રીતે જ્ઞાન અને ક્રિયા અન્નમાં જે કેટલાકાએ માક્ષ દેવાની સ્વતંત્ર શક્તિ માની છે, તેવી રીતે જૈનધમ એકલા જ્ઞાનમાં કે એકલી ક્રિયામાં મેાક્ષ દેવાની શક્તિ માનતા નથી.
વળી કેટલાક। જ્ઞાન અને ક્રિયા બન્નેને મેક્ષ દેનાર તરીકે સ્વતંત્ર ન માનતાં જ્ઞાન–ક્રિયા બન્નેની સહચારિતાથી માક્ષ થાય એમ માને છે, પણ તેમાં કેટલાકેા જ્ઞાનની મુખ્યતા અને ક્રિયાની ગૌણતા હાય તા પણ અથવા ક્રિયાની મુખ્યતા અને જ્ઞાનની ગૌણુતા હાય તા પણ મેક્ષ થવાનું સ્વીકારે છે, તેવી રીતે જૈન દન જ્ઞાન અને ક્રિયામાં જુદી જુદી મૈક્ષ દેવાની શક્તિ હોય તેવા સ્વીકાર કરતા નથી.
અથવા તે કેટલીક વ્યક્તિમાં જ્ઞાન મુખ્ય હાય અને ક્રિયા ગૌણુ હાય તા પણ માક્ષ થાય અને કેટલીક વ્યક્તિએમાં ક્રિયા ખ્ય હોય અને જ્ઞાન ગૌણુ હાય તા પણ મેક્ષ થાય એવું પણ સ્વીકારતા નથી.
આજ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરતાં ૬. ધ્રુવં સેવ, . સૌજ લેય, રૂ. જીરું લીજ લેર ૪ છીજું સુર્ય તૈય, આ ચાર પ્રકારના નિષેધ કર્યાં.
અર્થાત્ એકલું જ્ઞાન એ પણ શ્રેષ્ઠ નહિં, એકલી ક્રિયા એ પણ