________________
२०६
માગમ જ્યોત શ્રુતજ્ઞાનને અધિકાર કેને?
ઉદ્દેશ, સમુદ્ર તથા અનુજ્ઞાને અર્થ ? જૈન શાસની દ્રષ્ટિએ પણ સામાન્ય માત્ર કથન તે ઉદ્દેશ, વિભાગે કથન તે સમુદેશ તથા આજ્ઞા (હુકમ ) વાચક શબ્દ તે અનુાઃ અત્ર તે અર્થ સમર્થ નથી.
અહિં કયા અર્થ છે? તે ગ્રંથકાર જણાવે છે. ઘરેણું આપતાં પહેલાં જેને આપવાનું હોય તેની એગ્યતા જેવાય, છોકરીને ચૂડી અપાય, કલ્દી ન અપાય, છેકરાને કલ્લી અપાય, તેમ ન આપતાં વિપરીત આપે તે આપનાર મૂર્ણ ગણાય.
વિધવા બહેન બેટીને કટ અપાય ખરો ? શ્રુતજ્ઞાન કિંમતી વસ્તુ છે. જે મનુષ્ય શ્રદ્ધાળુ હેય, આરાધના કરી શીખનાર હોય, જેને શીખવું તથા શીખીને બીજાને શીખવાડવું, ગમે તેવું હોય તેજ થતજ્ઞાન આપવા ગ્ય છે.
શ્રદ્ધા વિનાને તત્વજ્ઞાનને અધિકારી નથી. દેશ આખામાં જાસુસ ફરે તે બધું તપાસે ખરા, પણ તેને હેતુ તે છિદ્ર ગોતવાને જ હોય છે. જ્યાં પિલ છે? તે ગોતવી કે જેથી તક મળે આક્રમણ કરવા થાય, એટલા માટે જ જાસુસોની તપાસ હાય છે. તે જ રીતે શ્રીજિનેશ્વર દેવ તથા તેમનાં વચને પ્રત્યે જેને શ્રદ્ધા ન હોય, ગુરૂ પ્રત્યે કે શાસ્ત્ર પ્રત્યે જેને શુભ ભાવના ન હોય તેને શ્રત આપશે તે પણ તે તે તેમાં અલના કયાં છે? તે જ શોધવાને!
શંકા–જે સોનું સે ટચનું છે તે ભલેને તેની પાંચ આવે કે પન્નર આવે, ભય શાનો? સર્વજ્ઞ ભગવાનનાં વચનમાં દેષને સંભવજ નથી ત્યાં ખલના શોધશે કયાંથી?
સોનાની પરીક્ષા કસોટીથી કરે છે તે ઠીક, પણ લીંપણથી કરે તે? પિતાને ફાવતી રીતથી પરીક્ષા કરે અને પછી કહે કે એનું નથી' તેમાં વાંક સેનાને? લીંપણમાં કસ આવે ખરો ?