________________
વર્ષ ૪-, ૩
૧% તે માત્ર મનુષ્યપણામાંજ છે, જાનવરો મોટા થાય, ચરી આવે, મજુરી કરે જન્મ અને જીંદગી પૂરી થાય એટલે ચાલતાં થાય, આપણે પણ જન્મ લઈ એક કુટુંબ માટે વેપારધંધે કરીએ, વિષયે ભેગવીએ અને જાનવરની માફક જીંદગી પૂરી કરી ચાલતા થઈએ, પછી આપણા અને જાનવરમાં ફેર છે? કયાંથી આવ્યા? અને કયાં જશે?
આત્માએ પ્રથમ અંધત્વ ટાળવું, આંખને સ્વભાવ છે કે આખા જગતને પિતે દેખે, માત્ર પિતાને પિતે ન દેખે, આંખમાં લગીર રજ પડી હોય તે પિતે તે ન દેખે, પિતાની આંખમાં લાલાશ કે કુલું પડયું હોય તે પણ પોતે ન દેખે, તેમ આ આત્મા અનાદિકાળથી પિતાના માટે અંધ છે, જગત માટે તે દેખતે છે, ધન કુટુંબકબીલે, ઘર-ઘાટ, શરીર, માટે વિચાર કરે, જગતની નિષ્ફળ વસ્તુની જંજાળ કરે, પણ હું કોણ? કયાંથી આવ્યું? કયાં જઈશ? મહારૂં સ્વરૂપ કેવું? ઈત્યાદિક વિચારણા ન કરે. આપણે ઘેર ઘેડો ગાય બળદ હોય તે જીંદગી એમની એમ પૂરી કરે છે. તેઓ આપણા પિતાને વિચાર કરતા નથી, ક્યાંથી આવ્યું? અને કયાં જઈશ? તે ન સમજીએ તે આપણે લગીર પણ જાનવરથી અધિક નથી.
જિનેશ્વરભગવંતોએ અને ગણધરમહારાજાએ એજ ઢંઢેરો પીટ હતું કે આ વસ્તુ પ્રથમ જાણે અને સમજે તે વસ્તુઓ કે મારે અયિ છે સાથે રાષ૦ એટલે આ મહારો આત્મા ભવાંતરથી આવી ઉત્પન્ન થયે છે અને અહીંથી નીકળી બીજે ઉત્પન્ન થવાને છે. આ જન્મ એક મુસાફરખાનું છે.
કઈ એક બાવાજી ફરતા ફરતા પાદશાહના મહેલમાં ઉતરી ગયા, એટલામાં રાજાને પહેરેગીર આવ્યું અને બાવાજીને કહ્યું કે “વાગ કરું !' બાવાજી કહે કે મા ?! પહેરેગીરે કહ્યું કે ચ હજ (મુસાફરખાનું) બાલ વ.
કેઈએ આ
જ