________________
આગમજ્યોત દિથી મલિન જ હોય અને કેટલાક આત્મા અનાદિથી શુદ્ધજ હાય એમ જીવપણાની સર્વમાં સરખાવટ છતા કયા કારણથી માનવું?
આત્માને સ્વભાવ જે કર્મ કરવાને અને કરેલા કર્મના ભેગે ભોગવવાને જ છે તે પછી જે છ અનાદિથી શુદ્ધ હેય, તેને તે સ્વભાવ તે કઈ પણ કાલે હતું જ નહિ એમ માનવું પડે. અને તેનું કારણ પણ કાંઈક જુદું માનવું પડે. શુદ્ધ શબ્દ જ તેઓને લાગુ પડી શકે કે જેઓ પહેલાં અશુદ્ધ હેય. કેમકે ભૂતકલને ફક્ત પ્રત્યય લાવીને શુદ્ધ શબ્દ બનાવતાં શુદ્ધ થવાની ક્રિયાને વર્તમાનકાલ થયેલ હતું એમ માનવું પડે. અનાદિ શુદ્ધ આત્માઓ કેમ ન માનવા?
કદાચ એમ કહેવામાં આવે કે જેના હિસાબે જેમ આત્માના આઠ રૂચક પ્રદેશ અનાદિકાલથી મિથ્યાત્વાદિ વિનાના માનવામાં આવે છે. અને તે જ કારણથી તે આત્માના આઠ રૂચક પ્રદેશને કેઈપણ ઘાતી કે અઘાતી કર્મ લાગતાં નથી, અને તેથી જ તે આઠ રૂચક પ્રદેશોને કેઈપણ જાતના ઘાતી કે અઘાતી કર્મને લેગવવાનું રહેતું નથી. એવી રીતે કેઈ આત્મા તે અનાદિથી મિથ્યાત્વાદિ વિકાર વગરને હોય અને તેને ઘાતી કે અઘાતી, કર્મ ન વળગ્યાં હોય અને તેથી તે આખે આત્મા અનાદિથી શુદ્ધ હેય તેમાં આશ્ચર્ય શું? આ કહેવું વ્યાજબી નથી.
કારણ કે આઠ રૂચક પ્રદેશ સિવાયને આખે આત્મા ખલખલતા ઉના પાણીની પેઠે ચલાયમાન હોવાથી કમને બાંધે ભગવે અને મિયાત્વાદિવાળે હેાય છે. અને તે આઠ પ્રદેશને ઉપયોગ જુદે નથી, તેમજ તેની શુદ્ધિને પણ કંઈ ઉપગ નથી, તે તે પ્રદેશને સ્વતંત્ર ઉપગ અથવા તે ચારિત્રાદિગુણ નથી અને તેથી જ નથી તે કેવલજ્ઞાનને અનાદિભાવ મા કે નથી તે સમ્યક્ત્વના ભેમાં પારિણમિક ભાવ દાખલ કર્યો.