________________
આગમજ્યોત
વીનિ. સ. ૨૪૯૬
વિ. સ. ૨૦૨૬
जिणो भासेइ
अरिहा तित्थयरे
આદ્ય
ઉ૫દેશ ક
તીર્થંકર ભગવાન જ કેમ ?
S
આગમા સ૦ ૧૯
વર્ષ ૪ પુસ્તક ૩
ઉપદેશપ્રવત્ત ક પરમાત્મા પરમેશ્વર
ત્રિકાલજ્ઞાની ભગવાન્ જિનેશ્વર મહારાજાએજ સ્વયં સંબુદ્ધ પણાના પ્રતાપે આ સંસારને સમુદ્ર જેવા દાવાનલ જેવા અને ભયંકર જગલ જેવા જાણ્યે, માન્યા અને તેને લીધેજ તેનાથી પેાતાના આત્માના બચાવ કરવા જગના કોઈપણ અન્ય જીવાથી વનમાં નહિ મ્હેલાતા એવા ત્યાગમાંજ નિરૂપાષિતા અને પરમ સુખ છે એવી માન્યતા નક્કી કરીને ક ંચન આદિ વ્યાવહારિક પદાર્થો શ્રી પુત્ર આદિ કૌટુંબિક પદાર્થો શરીર આદિ આત્માની સાથે લાગેલા પદાર્થો યાવત્ તે સર્વના સચેાગે અવનવા ભવ ધરાવત્તન ૨૫ વેષ પરાવર્તન કરાવનારા કર્માંના સૂક્ષ્મપુદ્ગલા સવ થા ત્યાજ્ય છે, એવી માન્યતાને આગળ કરી સયમમાગ ને આદરે છે,
જગના જીવા અનેક પ્રકારના પેાતાના વ્યવહારમાં લીન