________________
૧૫૮
આગામપાત :
માનવા જોઈએ. પણ ધમથી દૂર થયો હોય તે માનવા નહીં.
જેમ અંગારમઈક આચાર્ય અભવ્ય માલમ પડયા ત્યારે શિષ્યોએ સિરે સિરે કર્યું, પિતે ધર્મમાં હોય ત્યાં સુધી ધર્મમાં ગયા.
અમુભાઈ જેવા કહે છે જાણું છું કે ઉત્થાપક ઢઢવાડાવાળાના છે. છતાં મને ધમ પમાડનારા છે, તેથી વળગી રહ્યો છું. મિથ્યાત્વીની પ્રવૃત્તિમાં આગળ ધરવાનું બહાનું છે. અહિં વિચારે સાધુપણામાં પરિવ્રાજકપણામાં પ્રતિબંધેલા રાજકુમારેએ તેને સામું જોયું નહીં. અને માવજત પણ ન કરી. કેમ? તે ધર્મ રહિતપણું હેવાથી તે મરીએ પરિવ્રાજકપણામાં બધા છેડાચેલે છતાં ભગવાનની જેડે ચાલે છે. પછી તેને અપમાનને કેટલે પાર!
એવી સ્થિતિમાં ભારતે જ્યારે રૂષભદેવજીને પૂછયું કે ભગવાન આ શાસનને જે ઉદ્યોત મહિમા, જાહેરજલાલી કરનારે આ પર્વદામાં કેઈ બીજો છે? ત્યારે ભગવાન કહે છે કે આ ત્રિદંડી મરીચિ તે સાંભળીને ભરત મહારાજા ત્યાં ગયા અને મરીચિને દ્રવ્ય તીર્થંકરપણે વંદન કર્યું પછી શું ? સાચું, તદ્દન સાચું સાચ સિવાય કંઈ નહીં. મારા દાદા તીર્થકરમાં પહેલા, માાં બાપ ચકવર્તીમાં પહેલા, હું વાસુદેવમાં પહેલે. અમને કેણ સારા ન ગણે આ સાચું છે કે નહીં?
રૂષભદેવજી તીર્થકરમાં, ભરત મહારાજા ચક્રવર્તી એમાં અને પિતે વાસુદેવમાં પહેલા ખરા કે નહીં? વાસુદેમાં પહેલે હું; ચક્રવતીમાં પણ પહેલા મારા બાપ, તીર્થકરમાં પહેલ કરનાર હોય તે મારા દાદા. આમાં મારી જેડને કઈ છે? આખી પર્ષદામાં આ શબ્દ ઝીલનારો કેઈ? આ વચન સાચું તદ્દન સાચું ! સાચા સિવાય કંઈ નહીં છતાં શાસ્ત્રકાર કહે છે કે