________________
આગમત માર ખાતે જાય અને કહે કે લે લેતી જા. નબળા ધણને બાયડી મારે ત્યારે પાડોશી સાંભળે તે માર ખાય છતાં કહે છે કે રાંડ લેતી જા. એમ એમ શાહુકારી બતાવે છે, દુનિયામાં તેમ આપણને ઈન્દ્રિયે ઢોરની માફક દોરે તેની માફક ચલાવે. છતાં મારી ઈન્દ્રિયે એમ કહે છે. પણ કેઈ દહાડે ઈન્દ્રિયોને હું એમ કહે છે. આપણી ઈન્દ્રિયો હોત તે ખાવામાં પીવામાં સુંઘવામાં, જેવામાં સાંભળવામાં મને ફાયદે છે કે નુકશાન? તે વિચારીને ખાવા વિગેરે કરવું જોઈએ.
માંદા પડયા ત્યાં દવા લાવે છે ત્યાં જે કોનું ચાલે છે? તે ઈન્દ્રિયે તેનું ધાર્યું કરે છે. તમારું ધાર્યું કરવામાં બહુજ મુશ્કેલી પડે તેમ છે. વિષયની પાછળ વેગથી દેડવું થયું. ઈન્દ્રિયોએ આપણને ઢોરની પેઠે દેર્યા. તેનાથી આગળ વધ્યા ત્યારે વિચારની પાછળ દેડયા જે વિચાર આવ્યું તે સફળ થ જોઈએ માટે તે આબરૂ વધે કે જશ વધે ચાય તે આબરૂ જાય કે જશ જાય પણ પણ ધાર્યું થવું જોઈએ.
આ જીવ વિષયની પાછળ વેગથી દોડે તેમ વિચારની પાછળ વેગથી વહ્યો. ત્યાંથી આગળ પણ વેગની પાછળ વેગથી દેડ, કષાય કેધ માન માયા લેભ કરવા તૈયાર થયે તેને પણ સફળ કરવા તૈયાર થયે તેને પણ સફળ કરવા તૈયાર થયે, આને અંગે સંસારમાં અનાદિ કાળથી ભટકે. આ જીવ અનાદિ કાળથી ભટકે તે તેમાં તેને રસ હતે? તે રસ નહોતે, કોઈકને પણ ભટકાવવામાં રસ નહોતે. તેમાંથી કોઈને ફાયદે થતું હોય તે ભટકાવે તેમાં ફાયદે કેઈને નથી. ત્યારે આ જીવને ભટકવું પડે છે કેમ?
કુતરા, કુતરી, વાછરડા કે ગાયે કુદે તે છોકરાઓને તાલ થાય. તેમ આને રખડાવવામાં ફાયદો નથી થતું. આ ત્રણ વસ્તુ જીવને નથી તે તેને ભટકવાનું કારણ શું? ભટકે છે કેમ? તે