________________
આગમજાત તમારી નેટ! ત્યારે પાનાભાઈ કહે કે તે લીધી, માટે હું નથી લેતે પણ ફાવતું તે ગાંગલી ઘાંચણનું માનીને હિતિષી જે કહે તે ગમતું હોય કે ન ગમતું હોય પણ હિતની ખાતર કરવું તેનું નામ હિતને સમજનારા.
અહિં શાસ્ત્રની અજવાળા ક્યારે ઠાકરભાઈ જેવા કહે કે અમને રૂચતું નથી. છોકરાને ન પરણાવ્યું હોય અને હેકટર કહે કે વહુને પિયર મોકલે તે કેમ મોકલે છે? હિતને કહેનાર મનુષ્ય કહેલું વચન ગમે કે ન ગમે પણ ગણવું જોઈએ. તમે ઈષ્ટ વિષયને સંતાન સ્થાન કંચનાદિને અંગે તમે કરતા આવ્યા છે. પણ હિતને રસ્તે તમને બતાવીએ તે ગમે કે ન ગમે પણ માને તે આગમને આદર ગણાય.
લખું ન ભાવતું હેય પણ ખાવું પડે. કડવી દવા પીવી પડે, જડ શરીરના રે કાઢવાવાળાને આટલે ઉંચે ગણીએ અને ન ગમતું તેના આધારે કરીએ. છીએ. તેમ શાસ્ત્રકાર વિષયને ત્યાગ વિગેરે કરવાનું કહે તે ગમે કે ન ગમે તે પણ કરવું જોઈએ. તે તે આગમને આદરવાળે તેજ દેવ ગુરૂ ધમને આરાથક ગણાય. - આગમને આદરવાળે દેવગુરૂ ધર્મનું આરાધન કરે છે. પણ આ બેમાં વિકલ્પ છે. ક્યાં! છતાં ઘેરો ઘાલે છે ક્યાં! જેમ અમુકપક્ષ રાષ્ટ્રીય સરકાર માંગે છે. આગમ માનનાર દેવગુરૂ ધમને માને છે. આગમ ન આદરે તેને દેવગુરૂ ધર્મને ન માન્યા તે વચમાં ક્યાં ઘાલી દીધા? આ રમત નથી કાઢી જેઓને પ્રપંચ કરીને પ્રજાને પક્ષમાં રાખવી હોય તેને રમત. પણ મારે ખુલ્લુ કહેવાનું. આગમ અને દેવ ગુરૂનો સંબંધ ક્યાં? તેને વિનાભાવ અવિનાભાવ ક્યાં? તે બે સમજવું તેથી તે તમે સમજે તે માનશે ! હવે તે કેવી રીતે સમજાય? તે અધિકાર જણાવશે તે અગે વર્તમાન.