________________
વર્ષ ૪-૫, ૨
પા કરવા, જીવનના સાથથી પ્રવૃત્તિ અને મરણના સાધનેથી નિવૃત્તિ કરવી. આ વિકલેન્દ્રિયપણામાં સૂઝયું
પછી પંચેન્દ્રિયપણામાં આવ્યા. ત્યાં સ્થાન અને સંતાન આ બે વસ્તુ વધી. જેમ ઢેડ શેરીને હારી કહે, કુતરૂ પણ શેરીને મહારી કહે ઢેડ જે આંગણું વાળતું હોય તે આંગણવાળા ઘરને વેચવા માંડે તે ઘર વેચી શકો પણ આંગણું ન વેચી શકે. કારણ તે ગીરવે મુકેલું ગણાય. કુતરું પણ બીજી શેરીના કુતરાને પિતાની શેરીમાં દાખલ થવા ન દે. કેમ તે હારી શેરી. આ શેરીના કૂતરા અંદર ભલે હરે ફરે પણ બહારનું આવે તે સામા થાય.
પશુ પંખી ઢેર તે સ્થાનને અંગે મમત્વવાળા થાય. ગાય તમે ઘેર રાખી છે. પાળી છે, પિષી છે. તે વિયાય ત્યારે તેની પાસે તે જાવ? શેરીની કુતરીને જ રમાડી, રક્ષણ કર્યું પણ તે વિયાય ત્યારે તેના બચ્ચાને અડે તે ખરા ! જેવી સ્થાનની રક્ષા તેમ સંતાનની રક્ષા તેના દિલમાં ચારી છે.
વિકસેન્દ્રિયમાં સ્નાથની ચિંતા નહોતી પણ વિષયોની રક્ષા હતી. પંચેન્દ્રિયમાં પહેલી રક્ષા સ્થાનની, શરીરની રક્ષા હતી તેમાં સંતાનની રક્ષા વધી. આ ત્રણ વધ્યા પછી મનુષ્યપણામાં આવ્યા. તેમાં શાની રક્ષા? તે કંચન-કામિનીની, ઢરપણામાં કંચન-કામિની કુટુંબની રક્ષા ન હતી. પણ તેની રક્ષા મનુષ્યપણામાં વધી.
આ બધું એકેન્દ્રિયમાં વિકલેન્દ્રિયમાં, ઢારપણામાં કર્યું. શરીર સ્થાન, વિષય, કંચનાદિના રક્ષણને વિચાર કર્યો. પણ હુને ખુલાસે કઈ જગે પર કર્યો. હું તે દરેક જગે પર હો ને! - હુંડીને વિચાર કર્યો પણ હુંડીની રકમને વિચાર કર્યો છે. એકલા બેખાના આધારે આ નામું તૈયાર કર્યું તેનું શું થાય? આસામીના આધારે નહિ. તેમ આપણે પણ આ શરીર ઈદ્ધિના વિષયે, સ્થાન, કંચનાદિના આધારે આખું જીવન-અનાદિ કાલથી વ્યતીત કર્યું. પણ હું ને આધાર કરે લીધે? મનુષ્યપણામાં,