________________
વર્ષ ૪-૫. ૨
* .
જય નહીં. પણ પુદ્ગલને આહાર લઈને શું છે કે બીજું કંઈ. એ વાત જવા દઈએ.
મૂળ વાત પૃથ્વીકાયાદિમાં શું કર્યું જે જે પુદ્ગલે આવ્યા તેને શું જ્યા ને જન્મ પૂરો કર્યો. હું કેમ જવું! મારા જીવવાના સાધને ક્યા? મરણ અને તેના સાધને કયા? તેનાથી કેમ બચું! તેને વિચાર તેને કંઈ નહિ. માટે શાસ્ત્રકારે તેને વિચાર સંજ્ઞાવાળા ગણ્યા, પણ કઈ! તે ઓવ સંજ્ઞાવાળો
જ્યારે વિકલેન્દ્રિય-બેઈન્દ્રિયમાં સ્પર્શ અને રસની, તેઈન્દ્રિયમાં સ્પર્શ, રસ, ગંધની, ચઉરિન્દ્રિયમાં સ્પર્શ, રસ, ગંધ અને રૂપની અને પંચેન્દ્રિય થયે તે સ્પર્શાદિ પાંચની ચાહનાવાળો. સાધ્યની સિદ્ધિ તે કરવા લાગે, તેમાં કેટલે બાહોશ બને? તે વિચાર! સાકરીયે ચણે મૂઠીમાં ભર્યો હોય તે તમે નહિ કહી શકે, પણ ત્રીજે માળે પડેલે સાકરીયે ચણે તે નીચેના દરમાં રહેલી કીડીને તેની ખબર પડે. કહે તાકાત કેની વધારે? એના ઉપરથી તે પિોલીસે ચોરીને કીસ્સો પડયો. - ગામડામાં કોઈ શેઠને ત્યાં ઘીના કુલ્લા આવ્યા હતા, ચેર લોકેની ટેવ હોય છે કે જેની જેની જરૂર હોય તે ચારવું. એ વિચાર કર્યો કે કુલા ચોરવા. તેથી તેઓએ ઘીના કુલા ઉપાડયા પણ સંતાડવા કયાં? સવાર પડતાં પકડાઈ જવાને ભય, ચેરી તે કરી પણ તે છુપાવવા ચકેરાઈ કઈ કરવી? ત્યારે ચેરેએ મળીને કીસ કર્યો, ગામ બહાર નદી હતી, તેની પાસે ઉડે ધરે હતા. કુલાને ધરામાં નાંખ્યું. ચાર ઘેર ચાલ્યા ગયે. . - સવારે શેઠને ખબર પડી કે કુલું ચેરાયું છે. ફરિયાદ દાખલ કરી. પણ ચેર જે ગામમાં પેઠો હોય તે સિદ્ધ થાય તે તે જોખમ તે ગામના માથે. તેથી કાંતે ચોર પકડી દે અગર પગેરૂં બતાવવું જોઈએ. દરેક ગામવાળાની આ ફરજ હતી, અહિં તે નદીથી બહાર પગેરું નથી. પછી પકડવું કે ને ! ગામના દરેક આસામીને