________________
વર્ષ ૪-૫, ૨
૧૪૧ અપલક્ષણ દરેક છોકરા છોકરીને પાડેશી, શેરીવાળા કરાવવા તૈયાર છે. પણ અપલક્ષણ તે ઘરના માવતર કરાવશે. છોકરાને સુધારવાનું કામ માવતર કરવાના. અરે તારા બાપે આમ કર્યું, તારા ભાઈએ આમ કર્યું તે કહેવાવાળા છે. પણ આ કર્યું તે તારા ફાયદા માટે આમ કહેનાર કેશુ? તે જે પિતાને હેય તે.
પાડોશી તે શૂળીએ ચડાવવા તૈયાર પણ તેને ન્હાવાનું ન હેય. કહે કે-“ચડે બેટા શૂળીએ લે ખુદા કા નામ તેમ અહિં આગળ આ દુનિયાને અંગે જડ પદાર્થ. જડપદાર્થ રોજ ઉશ્કેરણી કરે. સારા સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દને માટે ગોદાવે. અનાદિ કાળથી આ જીવને આ કર્મરૂપી પાછળ પડેલે હડકાયે કુતરે તે બચકાં ભર્યા કરે છે, છતાં આ જીવને ભાન આવતું નથી. .
કારણ આમાં જીવને નજીકને કઈ નહિ. બધા કર્મના નજીકના. સ્પર્ધાદિને વિષય તે જીવના ઘરને કે જડના ઘરને તેમ કંચન વિગેરે આહાર વિગેરે તે જીવના ઘરના કે જડના? તે એકે જીવના ઘરના નહિ. - જેમ અક્કલ વગરના છોકરાને વહુએ, પાડેશીઓના વચને ધ્યાનમાં લઈને ઘરનું ખેદાન મેદાન કરી નાખે તે પણ વિચાર ન આવે. કાકા કહે છે, ભાઈ કહે છે, મા બાપ કહે છે તે ખરાબ છે. એમ માની લે. આમ મને કહીને કહેવા શું માંગે છે. તે ઝઘડે કરાવવા માટેને. જે ઝઘડા માટે ન હોય તે તેને સમજાવી શકે છે. તમે મેટા શિરછત્ર કહેવામાં તમે એનું અહિત કરે તે શોભે? એ તે ન બને પણ પેલાને ભડકાવ. . આ દુનિયા પરની ઉન્નતિમાં પિતાની તાબેદારી અને પરની અવનતિમાં પિતાનું મુરબ્બીપણું રહે તેમ માને છે. પાડોશી પિતાનું મુરખીપણું શામાં પણે? તે પિતાની પાસે માંગવા આવે તેવી સ્થિતિ વિચારે. પાડોશીને ધંધે ઘરમાં કંકાશ કરાવવાને.
આ કર્મરાજાના પુદ્ગલે તે બધા દેખે છે કે આ આત્મા