________________
વર્ષ ૪-૫ ૨ ખાતે ગયા. પણ શું મેળવ્યું? શું વેપલે કર્યો? ૩૫૯૭૬ રહ્યા મેળવ્યું શું? તે સીધે પુરાંતમાં ઘટાડે. વેપલે અને આવક નહિ બેયનું નામું મેળવ્યું કેઈએ?
દુનિયામાં બધી વસ્તુ કિંમતી છે. બાઈએ સરકડે લાવે તે મારી છે, છતાં છોકરી ઉપાડીને રસ્તા પર ફેંકે થપ્પડ ઠોકી દે. તમારી દુકાને કાળી રેતી આવે તેને છેક ઉપાડીને ફેંકી દે તે ચાર તમાચા રેડી દે! તેમ દ્રવ્યની બધાને કિંમત છે, તે નિષ્ફળ ગયું હોય કે ફેંકી દીધું હોય તે પિસાતું નથી. પણ આ જીવન નકામું જાય છે તે પિસાય છે.
અંદગી ઉપયોગમાં આવવી જોઈએ તે ધારણા થઈ કે દહાડે? તે ના. કેમ? તે તે નકામી છે. આ અંદગીથી શું કામ કર્યું? શું ફળ મેળવ્યું શાને સાટે ગઈ તે તપાસ્યું કેઈ દહાડો? ના. કેમ? તે આની કીંમત ન ગણી તેથી રૂપીયા અને રેડાની કિંમત છે, અમારે કાજીની કુતરી મરે ત્યારે આખું ગામ આભડવા આવે પણ કાજી મરે તે કઈ ન આવે જુનાગઢના નવાબને ત્યાં કુતરીનાં લગ્ન થયા ત્યારે બધાને જવાનું થયું હતું. પણ જુનાગઢના નવાબ પાછળ કેણ? તેમ રૂપીયા અને રોડાની પંચાત, પણ આપણી પંચાત નહિ.
આપણું જીવન કેટલું હતું? કેટલું ગયું? કેટલું રહ્યું ગયું તેમાં શું મેળવ્યું? રહ્યું તેમાં શું મેળવવાનું? તેને વિચાર આવ્યો? ના. કેમ ન આ ? તે આની કિંમત ન ગણી અને સમજ્યા તેથી. તેના વિચારે ન આવે તેની કિંમત ન સમજીએ પણ નકામી ગણીએ.
રૂપીયાના ને રેડાના વીશે કલાક વિચાર કરે પણ અંદગીના ચિવીશ કલાકમાં શું મેળવ્યું તેને વિચાર કર્યો? કઈ? કેટલા કલાક ધર્મ કાર્યમાં ગયા? કેલ્લા કલાક પરોપકારમાં ગયા? સ્ટલા કલાક નક્કમ ગયા? તેને હિસાબ રાખે કોઈએ? તે