________________
ઉષા થતા. દશમે દહાડે શેષ મહારાજ પાસે વીસ તોલા અફીણ લઈને જા. ગેર કહેશે કે હજી વાર છે, ત્યારે કહેવું કે હું જાણું છું. પણ મારા બાપને સારી ગુયા દશ દિવસ થયા છે, પણ જીવતા હતા ત્યારે સવાર સાંજ એક એક રૂપીયા ભાર અફીણ ખાતા હતા. પણ ત્યાં કોણ આપે? માટે મલ્યું નથી તે તેમને નિરાંત મળે માટે તમે આ વીશ રૂપીયાભાર અફીણ ઘોળીને પી જાવ, સજનું સુખને તેને મળશે કયાંથી? ત્યાં નહિ હેય તે શરીર ઘસતા હશે. માટે આ પી જાવ!
પતે થકી સખેલું છે કે બ્રાહ્મણને દે તે મરેલાને મળે છે ઈશ્વર મરેલામાં પહોંચાડે છે, તે પરગામ નહીં પહોંચાડે, જે ઈશ્વર પરથમ નહીં પહોંચાડે, તે પરભવમાં પોંચાડે કઈ રીતે? પણ અાન દશાવાળખું થાય શું? પણ આનું થાય છે? - ત્યારે ઘરને ખુલ્લું કહેવું પડયું. સાપ ચાહે એટલે વાંચું કે ચાલે, પણ દરમાં આવવું હોય તે સીધા થવું પડે. તેમ જ્યારે સકંજામાં મખ્ય આવે ત્યારે તેને સીધું બોલવું પડે. આટલું સીધું અત્યારે સત્તા વાળાને બોલવું પડયું, શાથી? તે લડાઇના સકંજામાં આવ્યા ત્યારે ને! | માણસ સકંજામાં આવ્યા વગર સીધે ચાલતું નથી. તેને સહન કરવું પડે. ચાલુ વાતમાં ચિઠીઓ પકડાઈ, એકસપર્ટના અભિપ્રાય જાહેર થયા. તેથી હવે બેલાય છે. તે ચૂપ રહેવું પડ્યું, તેમ ગર
આ સંકજામાં. - અફીણ પીઉં તે મરણ થાય. ન પીઉં તે સેજ જાય. તે જાય તે આખા કુળને કુટુંબને દવે નીકળી જાય. શેર મુંઝાયે, મુંઝાયે મનુષ્ય સત્યની મર્યાદા છોડીને, પ્રપંચમાં–જુઠા કાવતરામાં ઉતરે, તેથી ગોર મહારાજ કહે કે તારી આબરૂ રહે અને મારે લાગે રહે, તેમાં તેને વધે છે? બોલ ત્યારે બે દિવસ પહેલાં ફલાણા દરબારે સેજ પુરી દીધી છે. તે સાલ મારી પાસે છે. તો તેઓ નથી. ઈશ્વર કયાંથી લઈ જવાને હવે આ તે