________________
વર્ષ ૪-૫, ૨ તેને અનંતકાયમાનવા તૈયાર નથી. ઇતિર ધર્મવાળા અનંતકાય માનવા તૈયાર કયાંથી થાય? - સૂમ નિગેહમાં પડેલાને બાદર અનંતકાયને ખ્યાલ ક્યાંથી આવે? તે અમારા કરતાં સારે છે. તેને મેળવવું કે તેનાં કારણે ક્યાંથી મેળવવા? તે વિગેરે તે જાણતા નથી. છતાં રખડતાં રખડતાં જેમ પહાડ ઉપરથી એક પથરે ટીચાતાં ટીચાતાં પાણીમાં ગોળ થઈ જાય, નથી પૃથ્વીના મનમાં કે નથી પાણીના મનમાં ગળ કરવાનું છતાં ટીચાતા ટીચાતાં ગોળ બને છે. •
તેવી રીતે આ જીવ અનંતા પુગલ પરાવર્ત સૂકમ એકેન્દ્રિયમાં રખડે. રખડતાં રખડતાં બાદર નિગોદમાં આવ્યું, તેમાં આવ્યા છતાં બાદર નિગેદમાં અણધારી રીતિએ આ પત્થર ગેળ થયે, ઘાટ થયે, તે પત્થરની ધારણું નહિં, પણ કર્મથી હલકે થ. હલ ન થયે હેત તે બાદરમાં આવતી નહીં.
પણ ધારણું નહિ ને ત્યાં આવ્યા છતાં તેને પ્રત્યેકને ખ્યાલ નથી. તે સ્થાન મને મળે તે સ્થાન મેળવવાની ઈચ્છા તેના કારણે નથી મેળવ્યાં છતાં અનંતા કાલચક રખડતા રખડતા જે પા છે ન પડે તે આવે પ્રત્યેકમાં, ત્યાં પણ અનંતા કાલચક રખડતાં રખડતાં ચડ, આવ્યા કેવી રીતે ? આંધળાની ઈંટની જેમ આપણી કરેલી સફર થઈ? તે વિચારશે! બાદર-સૂક્ષ્મ પૃથ્વી, અપ, તેલું, વાઉ વનસ્પતિમાં આવ્યા તે આંધળાની ઈટે! કેમ? નથી ધારણા! નથી જ્ઞાન, નથી મેળવવાની ઈચ્છા ! નથી કારણે મેળવ્યા ! છતાં આવી સ્થિતિમાં રસ, ગંધ, રૂ૫, શબ્દના જ્ઞાનને લાયક બન્યા, આ બધી આંધળાની ઈટે.
વિચારે-આપણે જન્મ્યા ત્યારે કેટલા હતા? કઈ ભૂમિતિએ શીખવાડયું હતું કે આટલું શરીર વધારવું, કહે કે આંધળાની ઈટ તરીકે જ. જે રીતે કર્મો બાંધ્યા તે રીતે થતું આવ્યું છે. ખેરાકમાં હાથ, મોટું, પેટ લઈને બેઠા, પણ પછી તેમાંથી આટલા ભાગ લેહી, માંસ, હાડકાં, વીર્ય, ચરબી, મળ એ બધુ કર્મના એવા