________________
૧૨
:
વ્યાખ્યાન - ૪
आगमं आयरंतेणं० શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભકસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકાં આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી રખડપટ્ટી કરી રહેલે . છે, તે રમપટ્ટી કરતા કરતા આપણે જાણીયે છીએ કે કઈ વખત. આંધળે ઈટ નાંખે તે ગેખલામાં પણ પડે, તેથી તેને નિશાનબાજ કહીયે ખરા? તે ના! કારણ કે ધાર્યા પ્રમાણે નથી પડી. આપણે અત્યાર સુધી આંધળાની ઈટની માફક વધ્યા. તે કેમ? આપણે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં હતા.
અનંતકાયમાં આપણને ખ્યાલ નહેતે કે બાદર અનંતકાય છે. તે સમજતા નથી. અત્યારે મનુષ્યપણામાં આવ્યા છતાં બાદર અનંત કાયની શ્રદ્ધા આવવી મુશ્કેલ છે. ચંદુભાઈ જેવા કહે કે તેમાં અનંતા જીવે છે. તે દષ્ટાંતથી સમજાવે તે ખ્યાલ આવે.
એક ટકણીના માથાને સહીવાળું કરે પછી તેને પાણીથી ભરેલા વાટકામાં બેબો તે આખે વાટકે સહીવાળે થયે, બધા પાણીને કાળું કરી નાખે તેટલા કણીયા હતાને હવે આગળ ચાલો! એક દીવે અહિં કરો અને એક ટાંકણી ઉભી કરે તેના ઉપર દીવાનું અજવાળું છે. તેવી રીતે હજાર દીવા હેય તે તેનું અજવાળું ટાંકણી ઉપર છે અને તે પણ જુદું જુદું રહેલું છે. કેમ જે દી બંધ કરીયે તેનું અજવાળું બંધ થવાનું.
જ્યારે એક ટાંકણીની અણુ ઉપર લાખ દીવાનાં અજવાળાં . જુદા જુદા રહેલા છે. તેમ અહિં પણ સમજો. આ અજવાળું તે રૂપી પદાર્થ છે તે રૂપીને રૂપી પદાર્થ એક ટાંકણુના અગ્ર ભાગ ઉપર,