________________
આગમત તે આપણે કબુલ કરીએ ખરા? તે ના! કેમ? તે મુશ્કેલી નડે. તે આપણને મનુષ્યણું મળ્યું, તે આટલી સગટીઓ છત્યારે ત્યારે મળ્યું
હવે ભવિષ્યમાં જોગ આવશે કે ફેર મનુષ્યપણું મળશે. ત્યાર આત્મ કલ્યાણ કરશું. શ્રી સીમંધર સ્વામીને કહે કે મને ત્યાં જન્મ મળે તે સારું!
કેટલાક મનુષ્ય એવા હોય છે કે વર્તમાનમાં જે સાત હોય તે મેળવે નહીં. અમલમાં ન મૂકે અને કહે કે અત્યાર કાંઈ મોક્ષ નથી મળવાને માટે ચુંથે આરે અને કેવલીને સંયેગ મળશે ત્યારે આત્માનું કલ્યાણ કરશું. વરસાદ પડવાને નથી તે નિશ્ચય થયા પછી ખેડુત પણ ઉદ્યમ કરતું નથી. આપણે તેવા વખતમાં જન્મ લઈશું કે મેલ થશે તે તે વખતે ધર્મ કરણી કરશે!
મહાનુભાવ! તને જે આ જન્મ મળે તેમાં મેક્ષના સાધને મલ્યા, તેને આરાધતા નથી અને કેવલી હશે મિક્ષ થશે તે વખતે આત્મકલ્યાણ કરશું. એવે વખત તને મળે કયાંથી? તે તે કહે! એવા વખતમાં મનુષ્યપણું મેળવવા માટે કઈ કિંમત ચૂકવવાને છે? - બાયડીઓમાં કહેવત છે કે ખાલી હાથે ઉભી બજારે દેડી. તેમ તું અહિં આરાધન કરતે નથી, તે પછી મનુષપણે કયારે મેળવવાને? કેવલી મહારાજ વખતે તે જન્મીશ તે માટે નાણાં કયાં છે. તેની કીંમત કયાં છે? માટે જેટલે સાધનને લાભ મળે તેટલા સાધન દ્વારાએ સાઉથની સિદ્ધિ કરવા તૈયાર થાવ!
આ વાતની સાથે એક વાત વિચારવાની કે તમે શું પામ્યા છે! તે ખ્યાલમાં લો! દુનિયામાં નાનું બચ્ચું મળેલી ચીજની મુશ્કેલી વિચાર. ગરીબ છોકરા હેય તેના મા-બાપે એક પાઈ આપી છે. તે બીજે માંગે તે મરી જાય પણ આપે નહિ કેમ! તે તેને મુશ્કેલીથી મળી છે. માટે મુશ્કેલીગ્રી મળેલનું રક્ષણ કરે