________________
આગમજાત પરેલેકના વિધાનમાં પરલોકના સાધનભૂત ધર્મમાં પ્રમાણ થત હોય તે તે માત્ર શાસ્ત્રો છે. શાસ્ત્રને બધા મતના માને છે. તેથી શાસ્ત્ર વગરને કેઈ મતજ નથી. નાસ્તિકમત પણ શાસ્ત્રને માને છે. શાસ્ત્રોને નહિ માનનાર વર્ગ નાસ્તિકમાં ન ગણાય.
શાસ્ત્રો બધા માને છે. વાત ખરી. પણ શાસ્ત્ર વસ્તુ બધાને મેઢથી બેલવી પડે છે. પણ વર્તનમાં મુશ્કેલી છે. નિર્ગુનેગાર છું તે બેલવામાં મુશ્કેલી નથી. પણ તેમાં વર્તવું તે મુશ્કેલ ધર્મશાસા માનીએ તે બેલવામાં મુશ્કેલ નથી. પણ સાચાં શાસ્ત્ર માનવા તેમાં મુશ્કેલી છે. તે સાચા માનવા માટે તેની અનુકુલ સમજણ કઈ રીતે? તેનું સ્વરૂપ સમજાવશે તે અધિકાર અગે.
વ્યાખ્યાત – ૩
मागर्म आयरतेणं० શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકાં આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી રખડી રહ્યો છે. પરંતુ કાલે એ વાત વિચારી ગયા. કે અનાદિ કાલથી કયાં રખડ? તે. નાગાપણામાં!
બે વસ્તુ નિત્ય નાગાપણાની અને બીજી નામીપણાની! નાગાપણામાં નિત્ય કેમ? તે જેની પાસે નાશ પામવાનું નથી. તેને બદલાવવાનું કારણ શું? જે નામી છે તેને નાશક કેઈ નહીં, દુનિયામાં ચક્રવતિ પણું ને ને ભીલપણું તે વિચારો ભીલને લુંટાવવાનું શું? ત્યારે ચક્રવર્તીને લુંટનાર નથી. જ્યાં લુંટનાર ન હોય અને લુંટાવવાનું ન હોય તેમ અહિં પણ અનિત્યપણું કયાં? તે
જ્યાં નાશ કરવા લાયક ચીજ હોય. નાશ કરવા લાયક ચીજ હોય નાશ થાય, ત્યારે તે નાશ લાયક ચીજ અનિત્ય.