________________
'પર.
આગમત છવમાં તેટલી તાકાત આ. કઈ તે આગળના અસંખ્યાતમા ભાગનું, ન દેખાય તેવું શરીર જીવ એકલે બનાવી શકે. તેમાં ભાગીદારી નહિ. આનું નામ સૂક્ષમ પૃકાય, તેનાથી આગળ ચડે તે દેખાય તેટલું વળે. તેમાંથી આગળ વધતાં અપકાયમાં, પછી તેઉકાયમાં, ત્યાંથી વાઉકાયમાં, તેમાંથી વનસ્પતિ કાયમાં આવ્યું. આ વાતને વિવેચનમાં નથી લેતા.
હવે જણાવે છે કે પૃથ્વીકાય કરતાં અપકાયને, તેના કરતાં તેઉકાયને, તેના કરતા વાઉકાયને, તેના કરતાં પ્રત્યેક વનસ્પતિ કાયને વર્ગ ચડીયાતા છે, તે કેમ ચડીયાતા? તે તે યુક્તિથી માનવા પડે તેમ છે. એક જીવ મહેનત કરીને દેખાય તેવું આગળના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર કરે. ત્યારે એક જીવ પિતાના પ્રયત્ન પ્રત્યેક વનસ્પતિમાં હજાર જનનું શરીર બતાવે, પણ તાકાત ફક્ત સ્પર્શ જાણવાની..
હવે દુનિયાના છ ઉપર ધ્યાન દે. શરીર વગરના કેઈ જીવ નાક કાન આંખવાળો છે? તે ના. ત્યારે બધાની જડ કોણ? તે કહેવું પડે કે પશેન્દ્રિય! ઝાડને પાણી સીંચે તે પી જાય. કીડાઓ પણ પીએ છે. ત્યારે કહે કે રસનાથી તે રસનાને ઉદય અનતી પુણ્યાઇયે મળે. જીવ પણે બધા જીવ સરખા છે. સિદ્ધના જીવમાં અને સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવમાં ફરક નથી. તે પછી એકેન્દ્રિયની વિરાધનામાં પાપ છું, અને પંચેન્દ્રિયની વિરાધનામાં પાપ વધારે આમ કેમ માન્યું? પંચેન્દ્રિયની વિરાધનામાં નરક કેમ રાખી? વાત ખરી! . પણ જેમ આ દુનિયામાં અમીચંદને ત્યાં અમૃતલાલ ગયા ત્યાં ગાદી માટે ૩ મંગાવ્યું. તેમાં પવન આવ્યું. તેથી રૂ ઉડયું ? અને ટેપીએ વળગ્યું. ત્યાંથી ઉઠીને ઘેર જવા નીકળ્યા, ત્યારે કીધા વગર રૂપ લીધું તેથી ને? તેમજ જેને ખીસું થયું અને એ લીધું તે ખરૂને તે આ બંનેને તમે સરખા ગણે છેતે
*
મ
":".